By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારે બે માસમાં 1.63 લાખ GST રજીસ્ટ્રેશન રદ કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરકારે બે માસમાં 1.63 લાખ GST રજીસ્ટ્રેશન રદ કર્યા
GeneralNational

સરકારે બે માસમાં 1.63 લાખ GST રજીસ્ટ્રેશન રદ કર્યા

HM News
Last updated: 12/12/2020 7:57 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : કેન્દ્ર સરકારે રિટર્ન નહીં ભરનાર વેપારીઓ પર કડક કાર્યવાહી કરતા ઓક્ટોમ્બર-નવેમ્બરમાં 1.63 લાખથી વધુ જીએસટી રજીસ્ટ્રેશન રદ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 21 ઓગષ્ટથી 16 નવેમ્બર 2020 દરમિયાન 720ને ડીમ્ડ આધાર પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.તેમાં આધારની ખરાઈનહીં થવાને કારણે આ કરવામાં આવ્યું છે. 55 જેટલા કેસોમાં વિસંગતિઓની ઓળખ થઇ છે.તેમના મામલામાં કેન્સલેશનની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નકલી કંપનીઓ,રાતોરાત નફો મેળવવાના લાગમાં રહેતા લોકો અને ખોટી રીતે વેપારના દર્શાવનાર નકલી કારોબારીઓ પર સંકજો કસવા માટે અધિકારીઓએ ઓક્ટોમ્બર અને નવેમ્બર દરમિયાન 1,63,042 રજીસ્ટ્રેશન રદ કરી દીધા હતા.આ લોકોએ 6 માસથી વધુ સમયસુધી જીએસટીઆર-3બી રિટર્ન દાખલ કર્યું નહોતું.આ સાથે જ 1 ડિસેમ્બર 2020ના જે કરદાતાઓએ 6 માસથી વધુ સમય સુધી પોતાનું જીએસટીઆર-3બી રિટર્ન દાખલ કર્યું નહોતું એવા 28,635 કરદાતાઓની ઓળખ કરી લેવાઈ છે અને તેમના રજીસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા શરુ કરવા આદેશ આપી દેવાયો છે.

વર્તમાન સમયે નકલી બીલોને લઈને કરવામાં આવતી છેતરપિંડી વિરુદ્ધ શરુ કરવામાં આવેલ દેશવ્યાપી અભિયાન વિરુદ્ધ એક માસની અંદર જ DGGI અને કેન્દ્રીય જીએસટી કમીશ્નરેટે અત્યારસુધી 132 લોકોની ધરપકડ કરી છે.તેમાં ચાર ચાર્ટર્ડ એકાઉન્ટટ અને એક મહિલા સામેલ છે.

આ લોકોએ છેતરપિંડી દ્વારા ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અથવા બિલ પસાર કર્યા હતા.આ ઉપરાંત સમગ્ર દેશમાં 4586 નકલી GSTIN ફર્મો વિરુદ્ધ 1430 કેસો નોંધાયા છે.સૂત્રોએ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી એક CAની ધરપકડ કરવામાં આવી છે.તેની પર 14 નકલી કંપનીઓ બનાવીને 20.97 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો આરોપ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈ હાઈકોર્ટે જનહિતની અરજી ફગાવતાં ૯૨૦ કરોડની ટનલનો માર્ગ મોકળો
Next Article ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1223 થી વધુ પોઝીટીવ કેસ અને 13 ના મોત, કુલ 2,25,304 કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up