By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકાર ટૂંક સમયમાં નેશનલ ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > સરકાર ટૂંક સમયમાં નેશનલ ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર કરશે
GandhinagarGeneralGujarat Now

સરકાર ટૂંક સમયમાં નેશનલ ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર કરશે

HM News
Last updated: 17/12/2020 11:41 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : ટેક્સ્ટાઇલ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ટૂંકસમયમાં જ નેશનલ ટેક્સ્ટાઇલ પોલિસી લાવવાની છે.આ પોલિસી હેઠળ આગામી પાંચ વર્ષમાં 10,000 કરોડ રૂપિયા ટેક્સ્ટાઇલમાં રોકાણ કરવાનું લક્ષ્‍ય છે.સૂત્રો અનુસાર ટૂંકસમયમાં ટેક્સટાઇલ માટે નેશનલ પોલિસી આવશે.આ પ્રસ્તાવની કેબિનેટ નોટ પણ તૈયાર થઇ ગઈ છે અને તેને ઝડપથી મંજૂરી મળવાની શક્યતા છે.

ટેક્સ્ટાઇલ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે એક મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવામાં આવશે.મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્કમાં દસ હજાર કરોડના રોકાણનું લક્ષ્‍ય છે.સૂત્રોના જણાવ્યાં અનુસાર ટેક્સ્ટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ટેક્સ્ટાઇલ ફંડ બનાવવામાં આવશે.આ ઉપરાંત ફોકસ પ્રોડક્ટ ઈન્સેન્ટિવ સ્કીમ લાગુ કરાશે.ટેક્સ્ટાઇલ સેક્ટરને આગામી 5 વર્ષમાં 300 અબજ ડોલરની ઇન્ડસ્ટ્રી બનાવવાનું લક્ષ્‍ય છે.આ સાથે જ પાંચ વર્ષમાં 100 અબજ ડોલરના એક્સપોર્ટનું લક્ષ્‍ય છે.ટેક્નિકલ ટેક્સ્ટાઇલ માર્કેટને 40 અબજ ડોલરનું બનાવવાનું લક્ષ્‍ય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતનાં ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હોય હવે ગુજરાત ભાજપ કામે લાગ્યું, CR પાટીલે કોંગ્રેસ પર કર્યાં આકરાં પ્રહાર
Next Article વોટ્સઅપએ ૪ બેંકો સાથે મર્જર કરીને ભારતમાં શરૂ કરી પેમેન્ટ સર્વિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up