By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકાર ૨૦૨૦-૨૧ના પાક વીમા અંગે સ્પષ્ટતા કરે : કિસાન સંઘ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સરકાર ૨૦૨૦-૨૧ના પાક વીમા અંગે સ્પષ્ટતા કરે : કિસાન સંઘ
GeneralGujarat NowSaurashtra

સરકાર ૨૦૨૦-૨૧ના પાક વીમા અંગે સ્પષ્ટતા કરે : કિસાન સંઘ

HM News
Last updated: 31/07/2020 8:08 AM
HM News
5 years ago
Share
SHARE

– દૂધની દાઝેલી સરકાર છાશ પણ ફૂંકીને પીવે છે!!

– પાક વીમાની ડેટા એન્ટ્રી માટે પોર્ટલ ખુલ્યુ જ નથી: સરકારનો વીમા કંપનીઓને ફાયદો કરાવવાનો ઇરાદો?: કિંસાન સંઘનો સવાલ

ગુજરાત કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રી તા રાજયના કૃષિ મંત્રીને ૨૦૨૦-૨૧ ના પાક વીમા અંગે સ્પષ્ટતા કરવાની માંગ સો રજુઆત કરી છે.ગુજરાત કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માં ગત તા.૮-૯-૧૦ જુનમાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કરી નાખેલુ તા પાક વીમાનું નવાજુનું પણ માર્ચ – જુલાઈમાં કરી દેવામાં આવેલું છે.ખેડૂતો પાસેી ઉઘરાવેલા કરોડો રૃપિયા બેંકો પાસે જમા પડયા છે પરંતુ સરકાર જાણે કુંભકર્ણની નિંદ્વામાં હોય તેમ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં સ્પષ્ટ રીતે માર્ચ માસમાં ઋતુઓને લગતી કાર્યપદ્ધતિ અંગે જાહેરનામું બહાર પાડયું તે કોઈને ખબર જ ની ! જાહેરનામું બહાર પાડીને એક સપ્તાહમાં પોર્ટલ પરી ડેટા એન્ટ્રી જાહેર કરવી ફરજિયાત છે પણ હજુ આ પોર્ટલ જ ખુલું ની મુકાયું !! કયા જિલ્લામાં કઈ પાક વીમા કંપની છે તે પણ જાહેરની યું.પાક વીમા અંગે ઋતુની શરૂઆતમાં જાહેરનામાઓ બોર્ડ,પોસ્ટર,હોર્ડિંગ્સ બેનર પ્રચાર કરવાનો હોય પણ અડધી ખરીફ ઋતુ વહી ગઈ હજુ કંઈ કર્યું ની !! કયા તાલુકામાં કયા મુખ્ય પાક, કયું ગામ એકમ છે કયું તાલુકા એકમ છે કયો ગૌણ પાક તેની પણ સ્પષ્ટતા ઈ ની.જયાં મગફળી, કપાસ, દીવેલા વિ. ને ૩૦-૪૦ દિવસ ઈ ગયા છે તા પાકને ભારે વરસાદી નુકસાન પણ યું છે પણ અરજી કયાં કરવી તે પણ કોઈને જણાવાયું ની. ગામમાં પાકને વરસાદી નુકસાન ાય તો ગામની સંયુકત સમિતિ નીમિને ૧૫ દિવસમાં અહેવાલ તા ૩૦ દિવસમાં ઓન લાઈન અરજી કરવી તે પણ જણાવ્યું ની. !! વીમા કંપનીઓની કચેરીઓ તાલુકા કક્ષાએ ખોલવામાં ની આવી,જયાં વાવણી થઈ નથી ત્યાં પહેલાની વાવણીના નુકસાનના ખેડૂતો હકદાર છે તેમને કલેઈમ હજુ અપાયા ની.

પાક વીમા માટે રેંડમ પ્લોટ પસંદગીનો સમય ઈ ગયો છે પણ હજુ સીલેકટ યા ની પાકની વૃદ્ધિના આંકડા એપ પર અપલોડ કરવાના છે હજુ યા ની !! રાજય સરકારે નવાજુના પ્રિમિયમ માટે છેલ્લી તારીખ ઓગષ્ટ ૨૦૨૦ કરી છે પણ બેંકો ૩૧-૭ પછી પ્રિમિયમની ના કહે છે.આમ સરકાર ઈરાદાપૂર્વક મોડું કરીને ખાનગી વીમા કંપનીઓને ફાયદો થાય તેવું કૃત્ય કરી રહી હોય તાકીદે રાજય સરકાર સ્પષ્ટતા કરે તેવી ગુજરાત કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.

ભારતીય ચામડા ઉદ્યોગ બેહાલ, 2100 કરોડના વિદેશી ઓર્ડર બાંગ્લાદેશ ખેંચી ગયું
પાકિસ્તાનમાં પણ નિશાના પર તબલીગી, પંજાબ પ્રાંતમાં દરેક ચોથો કોરોના પોઝિટિવ
લગ્ન પહેલા જ પોલીસ જોડાની કંકોત્રીએ ઇન્ટરનેટ પર ઘૂમ મચાવી, સાયબર ક્રાઇમ અંગેની કંકોત્રી વાયરલ
સરથાણાના ટુર ઓપરેટર અને મિત્રનું સાઢુભાઇએ સીબીઆઇના નામે અપહરણ કરી ધમકાવ્યો
ઇમ્પોર્ટ ડયુટીની ચોરી બદલ ચીની કંપની શાઓમીને 653 કરોડની નોટિસ
Share This Article
Facebook Email Print
Previous Article ‘બ્લેકરોક’ માલવેર 337 એપ્સને નિશાન બનાવી ખાનગી માહિતી તફડાવી શકે છે : સાયબર સિક્યુરિટી એજન્સીએ આપી ચેતવણી
Next Article બેંકો પછી હવે LIC ની એનપીએમાં જબ્બર વધારો થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up