By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરોણ હાઇવેથી 1815 કિલો તમાકુનો જથ્થો પકડાયો, કુલ 12.18 લાખનો મુદ્દામાલ કબ્જે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સરોણ હાઇવેથી 1815 કિલો તમાકુનો જથ્થો પકડાયો, કુલ 12.18 લાખનો મુદ્દામાલ કબ્જે
GeneralSouth Gujarat

સરોણ હાઇવેથી 1815 કિલો તમાકુનો જથ્થો પકડાયો, કુલ 12.18 લાખનો મુદ્દામાલ કબ્જે

HM News
Last updated: 23/05/2020 9:32 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 23 મે : વલસાડ જિલ્લામાં સુરત આઇજીના ઓપરેશન ગ્રુપ પવલસાડ જિલ્લામાં પેટ્રોલિંગ કરતા હતા.જે દરમિયાન સરોણ હાઇવે પર સુરત તરફ જતા એક ટ્રક નં. GJ-18-AZ-5812ને અટકાવી ચેક કરવામાં આવ્યો હતો.પાવડરના થેલાની આડમાં 55 થેલા તમાકુનો જથ્થો બિલ વગર લઈને જઈ રહ્યો હતો.55 થેલામાં કુલ 1,815 કિલો તમાકુનો જથ્થો જેની કિંમત રૂ. 2.17 લાખનો જથ્થો બીલ વગરનો મળી આવ્યો હતો.ઓપરેશન ગ્રુપે હમીદઉલ્લા જલીલ ખાનની ધડપકડ કરી કુલ 12.18 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.રૂરલ પોલીસ મથકે 41 (1) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Моментальные займы на киви кошелек
પાટીદાર નેતા હાર્દિક પટેલને નીતિન પટેલે પહેરાવી ટોપી, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ!
દમણમાં તો દારુ સસ્તો છે ! ડૉક્ટર પતિ-પત્ની ગાડીમાં 34 બોટલો લાવ્યા અને ફસાયા
અલવિદા રાજુ : મળી હતી દાઉદ ઈબ્રાહિમની ધમકી, જાણો જાણી-અજાણી વાતો
સુરતના પાંડેસરામાં મધરાત્રે બે ઈસમ પર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કરાતાં ભાગદોડ ,એકને માથામાં સળિયો મારી લોહીલુહાણ કરી નાખ્યો
Share This Article
Facebook Email Print
Previous Article વાપીના કરવડ ગામથી જુગાર રમતા 7 ઝડપાયા, 2 નાસી ગયા
Next Article ગુજરાત : રાજ્યની IAS લોબી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવામાં વ્યસ્ત !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up