By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સલમાન રશ્દી પર હુમલો થયા બાદ કટ્ટરપંથીઓ ખુશ થયા, લેખિકા તસ્લીમા નસરીને દુઃખ વ્યક્ત કરતાં મળવા માંડી ધમકીઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સલમાન રશ્દી પર હુમલો થયા બાદ કટ્ટરપંથીઓ ખુશ થયા, લેખિકા તસ્લીમા નસરીને દુઃખ વ્યક્ત કરતાં મળવા માંડી ધમકીઓ
GeneralInternational

સલમાન રશ્દી પર હુમલો થયા બાદ કટ્ટરપંથીઓ ખુશ થયા, લેખિકા તસ્લીમા નસરીને દુઃખ વ્યક્ત કરતાં મળવા માંડી ધમકીઓ

HM News
Last updated: 13/08/2022 8:26 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કમાં હુમલો થયા બાદ આ ઘટના અને બાંગ્લાદેશનાં લેખિકા તસ્લીમા નસરીનનું એક નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે, તેમની વિરુદ્ધ પણ અગાઉ ફતવા જારી કરવામાં આવી ચૂક્યા છે અને તક મળે તો તેઓ મને પણ મારી નાંખશે.ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત કરતાં તસ્લીમાએ કહ્યું કે, એવું નથી કે મારી વિરુદ્ધ ઘણા સમય પહેલાં ફતવો જારી કરવામાં આવ્યો હોય અને હવે તેઓ ભૂલી ગયા હોય.તેઓ ક્યારેય ભૂલતા નથી.જો કોઈ તક મળે તો તેઓ મને પણ મારી નાંખશે.

આ ઉપરાંત તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું.તસ્લીમા નસરીને કહ્યું કે, સલમાન રશ્દી પર થયેલા હુમલાને આઘાતજનક ગણાવીને તેમણે કહ્યું હતું કે આવું થશે તેવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું.તેમણે કહ્યું કે, જો સલમાન રશ્દી પર હુમલો થઇ શકતો હોય તો ઇસ્લામની ટીકા કરનારા કોઈ પણ વ્યક્તિ પર હુમલો થઇ શકે છે.હું ચિંતિત છું.જોકે, તસ્લીમા નસરીનના આ નિવેદન બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી તેમને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી.કોઈએ નસરીનને કહ્યું હતું કે તેમની હાલત પણ એવી જ થશે તો કોઈએ સલમાન રશ્દી પર થયેલા હુમલાને યોગ્ય ગણાવ્યો હતો.

બીબીસી ન્યૂઝ હિન્દીના ફેસબુક પેજ પર તસ્લીમા નસરીનનું આ નિવેદન શૅર કરવામાં આવ્યું હતું.જેના કૉમેન્ટ સેક્શનમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તસ્લીમાને ધમકીઓ આપી હતી.વઝીર ખાન નામના એક યુઝરે લખ્યું કે, તેમની હાલત પણ એક દિવસે સલમાન રશ્દી જેવી જ થશે.

રોબિન ખાન નામના એક યુઝરે કહ્યું કે, તેઓ દુઆ કરશે કે તેમની સાથે (તસ્લીમા નસરીન) પણ આવી જ ઘટના બને.

સમીમ આલમ નામના એક યુઝરે કહ્યું કે, જે ઇસ્લામની ટીકા કરશે તેની સાથે આવું જ કરવામાં આવશે.

અલી ખાને લખ્યું હતું કે, તેમણે ઇસ્લામમાં દખલ કરવા પહેલાં વિચાર કરવો જોઈતો હતો. સાથે એમ પણ કહ્યું કે, તસ્લીમા ક્યાં સુધી બચીને રહેશે.

ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કના પશ્ચિમ ભાગમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો.રશ્દી ભાષણ આપવા માટે જતા હતા ત્યારે હુમલાખોર કૂદીને સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી રશ્દી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો.થોડી જ સેકન્ડોમાં તેણે અનેક વખત ચાકુના ઘા કર્યા હતા અને સલમાનને ગળાના ભાગે અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જે બાદ તેઓ ઢળી પડ્યા હતા.સલમાન રશ્દીને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ વેન્ટીલેટર પર છે અને સર્જરી કરવાની તૈયારી ચાલી રહી છે.રિપોર્ટ્સ અનુસાર, જીવિત બચે તોપણ તેઓ એક આંખ ગુમાવી શકે છે.

સલમાન રશ્દી પર હુમલો કરનારની ઓળખ હાદી મતાર તરીકે થઇ છે. 24 વર્ષીય યુવક ન્યૂજર્સીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.હુમલા બાદ સ્ટેજ પર જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.હાલ પોલીસે તેને હિરાસતમાં લીધો છે અને એ જાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે તેણે કયા ઉદ્દેશ્યથી આ હુમલો કર્યો હતો. સલમાન રશ્દી વિરુદ્ધ વર્ષ 1988માં તેમના પુસ્તક ‘ધ સેટેનિક વર્સીઝ’ને લઈને ફતવો જારી કરવામાં આવ્યો હતો.જેના 30 વર્ષ બાદ તેમની ઉપર હુમલાની ઘટના બની છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પૂર્વ DYCM નીતિન પટેલને ગાયએ અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઇજા થતા હોસ્પિટલ લઇ જવાયા
Next Article ‘Satanic Verses’ના લેખક સલમાન રશ્દી એક આંખ ગુમાવી દે તેવી શ્કયતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up