By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાઉથની ફિલ્મો હિટ થવા લાગતાં દાઉદ ગેંગે ટોલીવૂડમાં પગપેસારો કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સાઉથની ફિલ્મો હિટ થવા લાગતાં દાઉદ ગેંગે ટોલીવૂડમાં પગપેસારો કર્યો
GeneralMumbai

સાઉથની ફિલ્મો હિટ થવા લાગતાં દાઉદ ગેંગે ટોલીવૂડમાં પગપેસારો કર્યો

HM News
Last updated: 17/01/2023 11:39 AM
HM News
2 years ago
Share
SHARE

– સાઉથની અનેક ફિલ્મોમાં દાઉદ ગેન્ગનું રોકાણ
– એનઆઈએની તપાસમાં પર્દાફાશ : છોટા શકીલના પરિવારની અભિનેત્રી દક્ષિણની ફિલ્મોમાં સક્રિય

મુંબઈ,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : બોલીવૂડ બાદ હવે દાઉદ ઈબ્રાહિમની ડી-ગેન્ગે સાઉથના ટોલીવૂડમાં પગપેસારો કર્યો હોવાની હકીકતનો એનઆઈએની તપાસમાં પર્દાફાશ થયો છે.છેલ્લા કેટલાય સમયથી સાઉથ ઈન્ડિયન ફિલ્મો સુપરહિટ થઈ રહી છે.સાઉથની ફિલ્મો ભારતભરમાં લોકપ્રિય થવાની સાથે કરોડોની કમાણી કરી રહી છે.તેેને લીધે દાઉદ ગેંગ સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય થઈ રોકાણો કરી રહી છે અને પોતાના માનીતા લોકોને કામ અપાવી રહી છે.

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ બોલીવૂડને ક્યાંય પાછળ રાખી દીધું છે અને ટોલીવૂડની ફિલ્મો કરોડોની કમાણી કરવા લાગી છે.એટલે જ દાઉદની દાઢ સળકી છે.એનઆઈએની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે દાઉદના સાગરીત છોટા શકીલે પોતાના સગા- વ્હાલા મારફત દક્ષિણની ફિલ્મોમાં રોકાણ કર્યું છે.સાઉથના કેટલાક ટોચના એકટરોનો પણ ડી-ગેન્ગ સાથે સંબંધ હોવાની શંકા છે.છોટા શકીલના પરિવારની એક અભિનેત્રી દક્ષિણની ફિલ્મોમાં સક્રિય છે.છોટા શકીલના સાળાની બીજી પત્નીની આ પુત્રી સાઉથની અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

એનઆઈએ દ્વારા ડી-ગેન્ગ તરફથી સાઉથમાં કરવામાં આવેલા મૂડીરોકાણ,દક્ષિણના એકટરોનો ડી-ગેન્ગ સાથે સંબંધ વગેરે બાબતોની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

ભારતમાં કોરોનાનો ભરડો, તબલીગી જમાત સાથે જોડાયેલા 647 લોકો કોરોના પોઝિટિવ
સ્થાનિક ચૂંટણી પહેલાં કોર્પેારેટરોમાં જૂથબંધી, ૪૦ ટકા ટિકીટથી વંચિત રહેવાની સંભાવના
અમિતભાઈ શાહની ‘તુષ્ટિકરણ’ની ટીકા સામે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીનો ‘રાવણ’ શબ્દપ્રહાર
દમણના ડબલ મર્ડરમાં માજી જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા પટેલનો સાળો કોર્ટમાં હાજર
મંત્રી કુમાર કાનાણીના પુત્રએ સોસાયટીના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article BMC કમિશનર ઇકબાલસિંહ ચહલની ED ઓફિસે ચાર કલાક પૂછપરછ
Next Article સુરતના સલાબતપુરા વિસ્તારમાં વડાપાંવ અને અન્નુ ગેંગ વચ્ચે ગેંગવોર : તલવાર વડે કાંડા કાંપી નાંખતા ચકચાર મચી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up