By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાઉદી-કુવૈતમાં PUBG પર છેડાયો વિવાદ, મુસ્લિમોમાં મૂર્તિપૂજાને લઇ નારાજગી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Entertainment > સાઉદી-કુવૈતમાં PUBG પર છેડાયો વિવાદ, મુસ્લિમોમાં મૂર્તિપૂજાને લઇ નારાજગી
EntertainmentGeneralInternational

સાઉદી-કુવૈતમાં PUBG પર છેડાયો વિવાદ, મુસ્લિમોમાં મૂર્તિપૂજાને લઇ નારાજગી

HM News
Last updated: 05/06/2020 5:31 AM
HM News
5 years ago
Share
SHARE

કુવૈત : સાઉદી આરબ અને કુવેતમાં પબજી વિડીયો ગેમના નવા વર્ઝનને લઇ ધાર્મિક વિવાદના સુર છેડાઈ ગયા છે.કુવૈતના મીડિયા રીપોર્ટસ પ્રમાણે વિડીયો ગેમના નવા વર્ઝનમાં “મૂર્તિ પૂજા”ને સામેલ કરવાને લઈને મુસ્લિમ સમાજમાં નારાજગી છે.

પબજીએ “મિસ્ટીરિયસ જંગલ મોડ” નામનું નવા વર્ઝન રીલીઝ કર્યું છે,જેમાં ખેલાડી મૂર્તિ પૂજા કરતા નજરે આવી રહ્યા છે.કુવૈતના ઘણા નવા ધાર્મિક ગુરુએ પબજીના નવા વર્ઝનને લઇ ચેતવણી જાહેર કરી છે અને તંત્રને માંગ કરી છે કે ઇસ્લામ વિરોધી વિચારોથી બાળકોને બચાવો.ઇસ્લામમાં મૂર્તિપૂજા પર પ્રતિબંધ છે.

મિસ્ટીરિયસ જંગલ મોડમાં જંગલ ફૂડ,હોટ એર બલૂન સહિત અનેક નવા ફીચર્સ આવેલા છે પરંતુ વિવાદ ” ટોટેમ્સ”ને લઇ શરૂ થયો છે.વિડીયો ગેમમાં “ટોટેમ્સ” તાકાતવર મૂર્તિઓ છે અને તેમની પૂજા કરીને તેઓ બળવાન થઇ શકે છે અને તેમને એનર્જી ડ્રીંક,હેલ્થ કીટ જેવી વસ્તુઓ મળી જાય છે. પબજી રમનારા તમામ મુસ્લિમ નવા વર્ઝનનો વિરોધ કરી રહ્યા છે.ઘણા લોકો ગુસ્સામાં ગેમમાં “ટોટેમ્સ”ને સળગાવી વિરોધ કરી રહ્યા છે.

કુવૈત યુનિવર્સીટીમાં શરિયા કોલેજના પ્રોફેસર ડો.બાસમ અલ શટ્ટીએ ગલ્ફ ન્યુઝ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,વિડીયો ગેમમાં ઘણા સારા અને ખરાબ ભાગ હોઈ શકે છે પરંતુ પબજીમાં મૂર્તિપૂજા દ્વારા ઇસ્લામિક માન્યતાઓનું ઉલ્લઘન કરવામાં આવ્યું છે અને આ ઇસ્લામમાં સૌથી મોટું પાપ છે.ઇસ્લામમાં માત્ર તાકાતવર અલ્લાહની ઈબાદતમાં જ માથું જુકાવી શકાય છે.

બેઝીક એજ્યુકેશન કોલેજના પ્રોફેસર ડો. રાશીદ અલ અલીમીએ કહ્યું હતું કે, આ ખેલ મુસ્લિમો માટે ખતરનાક છે કારણે તે એવી પેઢીઓ પેદા કરશે જે ઇસ્લામનું અપમાન કરનારા સિદ્ધાંતો વિશે તેમને ખબર નહિ હોય.ઇસ્લામ એકેશ્વરવાદમાં વિશ્વાસ રાખે છે.અલ્લાહ આ દુનિયાને બનાવનારા છે અને તેમની રક્ષા કરનારા છે.ડો. બાસમે કહ્યું હતું કે, લાખો બાળકો અને યુવાઓની પસંદગી આ ગેમ માત્ર મનોરંજન નહિ અપ્રનતું ખતરનાક છે કારણે આ બહુદેવવાદનો પાઠ ભણાવે છે,તેઓ પહેલા રમશે અને તેના બંધાણી થઇ જશે.

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર થયું ક્રેશ
જમીન પર યુદ્ધ, સ્પેસમાં ભાઈચારો, યુક્રેનના ઝંડાના રંગમાં જોવા મળ્યા રશિયન અંતરિક્ષ યાત્રી
જોરદાર વરસાદને કારણે લોકોએ કર્યો ૨૦૧૮ના પૂર જેવી સ્થિતિનો અનુભવ
50,000 કરોડની ઈલેક્ટ્રોનિક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ
હોલિવૂડનો MGM સ્ટૂડિયો રુ 61500 કરોડમાં ખરીદવા એમેઝોનની ડીલ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ કનાજ વિરૃદ્ધ કાર્યકરોનો બળવો,ભાજપના અંડર કવર એજન્ટ હોવાના આક્ષેપ
Next Article પાક. મૌલાનાએ કહ્યું- કોરોના વાયરસને યહૂદીઓએ જ પેદા કર્યો છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up