By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાગર ધનકાર હત્યા કેસમાં ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સાગર ધનકાર હત્યા કેસમાં ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર
GeneralNational

સાગર ધનકાર હત્યા કેસમાં ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર

HM News
Last updated: 10/05/2021 10:03 AM
HM News
4 years ago
Share
SHARE

ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર 23 વર્ષીય ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન સાગર હત્યા કેસમાં હાજર થયા બાદથી ફરાર છે.દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે છત્રસાલ સ્ટેડિયમ ખાતે હત્યાની ઘટના બાદ સુશીલ કુસ્તીબાજ પહેલા હરિદ્વાર અને ત્યારબાદ ઋષિકેશ ગયો હતો.સુશીલ પાછો દિલ્હી પણ આવી ગયો.સુત્રોના જણાવ્યા અનુસાર સુશીલ દિલ્હી-હરિયાણામાં સતત તેના ઠેકાણા બદલી રહ્યો છે. દિલ્હી પોલીસે સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જારી કરી છે.

જણાવી દઈએ કે આ હત્યા કેસમાં સુશીલ કુમારનું નામ કથિત રીતે બહાર આવ્યાં બાદ દિલ્હી પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા હતા.દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ગત મંગળવારે કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે લડાઈ થઈ હતી,જેમાં એક 23 વર્ષિય રેસલરની હત્યા થઈ હતી.કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે સુશીલ કુમાર સહિત અન્ય બે રેસલર્સના ઘરે દરોડા પાડ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને લંડન ઓલિમ્પિકમાં રજત પદક જીતનાર સુશીલ કુમારનું આ કેસમાં એફઆઈઆરમાં નામ આપવામાં આવ્યું છે.તે ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

સરકારી શાળાઓની ખરાબ સ્થિતિના ફોટા-વીડિયો PMને મોકલાશે : આપ
આઠ મહિનામાં એલીપીજીના ભાવ રૂ. ૬૧૮ વધ્યા : કોંગ્રેસ
મહારાષ્ટ્રમાં હિન્દુઓને વિભાજિત કરવાનું ભાજપનું કાવતરું : ઉધ્ધવ ઠાકરે
વિપક્ષી રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ન ઘટાડી અન્યાય કર્યો: મોદી
મહાશયની લીલા: એક્ટિવા 71,000ની પણ ચુકવ્યા 15 લાખ, જાણો શું છે કારણ
Share This Article
Facebook Email Print
Previous Article રાત્રી કર્ફ્યૂ બાબતે જાણો પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું….
Next Article ભાજપ સાંસદના પુત્રે શરીર સુખ માણવા 7 લાખ આપીને થાઈલેન્ડથી કોલગર્લ બોલાવી, કોલગર્લને થઈ ગયો કોરોના ને…….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up