By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાપુતારા સહિત આહવાના ગામડામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સાપુતારા સહિત આહવાના ગામડામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત
GeneralSouth Gujarat

સાપુતારા સહિત આહવાના ગામડામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત

HM News
Last updated: 01/05/2021 10:28 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી છે.સાપુતારા સહિત આહવા પંથકના અમુક ગામડાઓમાં આજરોજ કમોસમી વરસાદ પડ્યો હતો.આ વરસાદન કારણે ખેતીપાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

સાપુતારા ખાતે આજરોજ અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં શીત લહેર જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટા વચ્ચે અમુક ઠેકાણે કમોસમી વરસાદ તો અમુક ઠેકાણે મધ્યમ સ્વરૃપે વરસાદ પડતાં આદિવાસી ખેડૂતોના શાકભાજી પાકો પર અસર વર્તાઇ હતી.સાપુતારા પંથકના ગામડાઓ સહીત જંગલ વિસ્તારમાં આજરોજ વરસાદ પડતા થોડા સમય માટે આખા રસ્તા પાણીથી ભીના થયા હતા.આ કમોસમી વરસાદને લીધે ડાંગી ખેડૂતના ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી રહી હતી.સાપુતારા આવતા સહેલાણીઓને આ વાતાવરણનો આનંદ ઉઠાવવાનો લ્હાવો મળ્યો હતો.આખો દિવસ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ.

વૃદ્ધ દંપતીને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલરની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર
કોરોનાએ અમેરિકામાં મચાવ્યો હાહાકાર : લોકો રાતોરાત તૈયાર કરાવ્યા વસિયતનામા
લઠ્ઠાકાંડને પગલે હવે મિથેનોલના ઉપયોગ પર ચાંપતી નજર : સુરત જિલ્લા પોલીસ દ્વારા SOP જાહેર કરાશે
અગ્નિપથઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીરો’ માટે કરી મહત્વની જાહેરાત
ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં ભીષણ આગ, અનેક ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદીએ ગૃહમંત્રાલયને કર્યો ખાસ આદેશ : જાણો ક્યાં આકરા પગલાં લેવાઈ શકે છે અને કઈ સેવાઓ થઇ શકે છે પ્રભાવિત
Next Article સાંસદો રેમડેસીવીર મેળવે છે કયાંથી ! સીબીઆઈ તપાસની દિલ્હી હાઈકોર્ટ સમક્ષ માંગણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up