By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાયણગામે ધાબા ઉપર સુવા ગયેલ યુવાનના મોબાઈલ ફોનની ચોરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સાયણગામે ધાબા ઉપર સુવા ગયેલ યુવાનના મોબાઈલ ફોનની ચોરી
GeneralSouth Gujarat

સાયણગામે ધાબા ઉપર સુવા ગયેલ યુવાનના મોબાઈલ ફોનની ચોરી

HM News
Last updated: 26/05/2022 6:19 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે આવેલ સિદ્ધિ વિનાયક રેસિડન્સીમાં રહેતો યુવાન રાત્રિના સમયે ધાબા ઉપર સુવા ગયો હતો.તે સમયે કોઈ અજાણ્યો તસ્કર યુવાનના મોબાઈલની ચોરી કરી ગયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે સિદ્ધિ વિનાયક રેસિડન્સીમાં રહેતા હર્ષવર્ધન રાઘવેન્દ્રકુમાર શુક્લા(ઉ.વ.20)કે જેઓ છૂટકમાં ફેરી કરી કપડાનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે.જેઓ ગત તા-23 મે ના રોજ કઠોર આંબોલી વિસ્તારમાં કપડાનો વેપાર કરી રાત્રિના 10:30 વાગ્યે ઘરે પરત ફર્યો હતો અને રાત્રિના જમી પરવારીને ધાબા ઉપર સૂતો હતો.તેની સાથે સોસાયટીના અન્ય કેટલાક લોકો પણ સૂતા હતા.રાત્રિના સમયે કોઈ અજાણ્યો તસ્કર આ હર્ષવર્ધનના મોબાઈલ ફોનની ચોરી કરી ગયો હતો.વહેલી સવારે યુવાને જાગીને જોતાં તેનો મોબાઈલ ફોન નજરે ન પડતાં તેણે શોધખોળ કરી હતી પરંતુ ભાળ ન મળતા તેણે આખરે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સંગીતાસિંઘ કાલે નિવૃત્ત, પંકજકુમારને ચાર્જ સોંપાય તેવી સંભાવના
સરકારી કર્મચારી આનંદો ! 30 લાખ સરકારી કર્મચારીઓને મળશે 3714 કરોડ રૂપિયાનું દિવાળી બોનસ, કેબિનેટે આપી લીલીઝંડી
આ બે રાશિના લોકો નથી બની શકતા સારા કપલ : સતત થાય છે લડાઇ ઝઘડા
‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર રિલીઝ થતા ચાહકોએ આપ્યો મિશ્ર પ્રતિસાદ
Covid-19 વિરુદ્ધ જંગમાં મેડિકલ સહાય માટે રશિયાએ ભારતનો આભાર માન્યો
Share This Article
Facebook Email Print
Previous Article ધુલિયાના દેવપુર ખાતેથી ગુમ બાળકી અને માતાને સુરત જિલ્લા એસઓજી પોલીસે શોધી કાઢ્યા
Next Article કાશ્મીરના આતંકી યાસીન મલિકને આજીવન કેદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up