By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ઓલપાડના MLA મુકેશ પટેલની ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ સહાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ઓલપાડના MLA મુકેશ પટેલની ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ સહાય
GeneralSouth Gujarat

સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ઓલપાડના MLA મુકેશ પટેલની ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ સહાય

HM News
Last updated: 29/04/2021 12:44 PM
HM News
5 years ago
Share
SHARE

– ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ આર્શીવાદરૂપ- સી.આર.પાટીલ
– ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ સહાય

સાંધીએર,તા-29 : ઓલપાડ તાલુકાના સાયણ મુકામે કોરોના સહિત અન્ય રોગના દર્દીઓને રાહત દરે આરોગ્યની સેવા કરતી જીવનરક્ષા હોસ્પિટલમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

વિગત મુજબ ઓલપાડ તાલુકામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.જેના પગલે કોરોનાગ્રસ્ત અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.જયારે હાલમાં રોજિંદા સંખ્યાબંધ કોરોના સંક્રમણના કેસો વધતા ઓલપાડ તાલુકામાં એક માત્ર કોરોનાની સારવાર કરતી સાયણની જીવનરક્ષા કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે.જેના પગલે કોરોના દર્દીઓને વધુ સારવાર અર્થે સુરત ખસેડવા હોસ્પિટલને એમ્બ્યુલન્સની જરૂર હોવાની રજુઆત હોસ્પિટલના ચેરમેન રાકેશ પટેલે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની કરી હતી.જો કે ધારાસભ્ય મુકેશ પટેલે અગાઉ સરકારમાં રજુઆત કરી 9 વેન્ટિલેટરની સહાય કરી હતી.જયારે આ હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સ ખરીદવા તેમના ફંડમાંથી રૂપિયા 12 લાખની ગ્રાન્ટ ફાળવતા આજે નવી એમ્બ્યુલન્સનું લોકાપર્ણ ગુ.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સી.આર.પાટીલે એમ્બ્યુલન્સ લોકાપર્ણ કરી ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલને અભિનંદન આપતા જણાવ્યું કે તેમણે કોરોનાકાળમાં સમય સૂચકતા વાપરી ફાળવેલ એમ્બ્યુલન્સ આ વિસ્તારની પ્રજા માટે આર્શીવાદરૂપ બનશે.તેમણે ઓલપાડ તાલુકાની પ્રજાને સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા સહિત કોરોના વેક્સીનનું રસીકરણ કરાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે હોસ્પિટલની જરૂરિયાત મુજબ વધુ અનુદાન આપવાની ખાત્રી આપી તાલુકાની પ્રજાને કોરોના સામે લડવા સહકાર આપવાની અપીલ કરી હતી.આ પ્રંસગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ,સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલ તથા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકોટ : બ્રાહ્મણ પરિવાર ઉપર આવી પડેલી વિપદામાં મદદરૂપ થતા કોર્પોરેટર નરેન્દ્ર ડવ
Next Article સુરતમાં દુકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ, યુવક સળગતાં ગંભીર રીતે દાઝી ગયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up