By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુજોય ઘોષના ડિરેક્શનમાં બનનારી Netflix ફિલ્મ સાથે OTT ડેબ્યુ માટે તૈયાર છે કરીના કપૂર ખાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સુજોય ઘોષના ડિરેક્શનમાં બનનારી Netflix ફિલ્મ સાથે OTT ડેબ્યુ માટે તૈયાર છે કરીના કપૂર ખાન
GeneralMumbai

સુજોય ઘોષના ડિરેક્શનમાં બનનારી Netflix ફિલ્મ સાથે OTT ડેબ્યુ માટે તૈયાર છે કરીના કપૂર ખાન

HM News
Last updated: 16/03/2022 6:46 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, તા. 16 માર્ચ 2022, બુધવાર : બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફિલ્મ નિર્માતા સુજોય ઘોષના ડિરેક્શનમાં બનનારી Netflix ફિલ્મ સાથે પોતાના OTT ડેબ્યુ માટે તૈયાર છે અને સ્ટ્રીમરે બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી.

ફિલ્મના ટાઈટલનું નામ હજુ નક્કી નથી થયું પરંતુ આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 2005ના જાપાનીઝ બેસ્ટ સેલર ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ X’ પર આધારિત છે અને તેમાં અભિનેતા જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ જોવા મળશે.

વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘કહાની’ અને તાપસી પન્નુની ‘બદલા’ જેવી થ્રિલર ફિલ્મોના દિગ્દર્શન માટે પ્રખ્યાત એવા ઘોષે જણાવ્યું કે,તેઓ આ ફિલ્મ માટે કીગો હિગાશિનોની નવલકથાનો પ્લોટ સ્વીકારવા માટે ઉત્સાહિત છે.

ડિરેક્ટરે જણાવ્યું કે ‘ડિવોશન’ કદાચ મેં વાંચેલી શ્રેષ્ઠ લવ સ્ટોરી છે અને તેને ફિલ્મમાં રૂપાંતરિત કરવાની તક મળવી એ એક સન્માનની વાત છે.ઉપરાંત,મને કરીના,જયદીપ અને વિજય સાથે કામ કરવાની તક મળે છે.એનાથી વધારે હું શું માગું?

કરીના છેલ્લે 2020માં ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં મોટા પડદા પર જોવા મળી હતી.તેણે આ પ્રોજેક્ટને ‘ઈલેક્ટ્રીફાઈન્ગ’ સફરની શરૂઆત ગણાવ્યો હતો.

કરીનાએ જણાવ્યું કે,આ ફિલ્મમાં એક મહાન વાર્તા,એક સ્વપ્નદ્રષ્ટા દિગ્દર્શક અને એક સુપર પ્રતિભાશાળી કાસ્ટ અને ક્રૂ એ બધું જ છે.હું ખરેખર સુજોય,જયદીપ અને વિજય સાથે કામ કરવા ઉત્સુક છું.

41 વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું કે,આ એક ઈલેક્ટ્રીફાઈન્ગ સફરની શરૂઆત છે અને વિશ્વભરના પ્રેક્ષકો આ વૈશ્વિક બેસ્ટસેલર પુસ્તકને જીવંત રૂપમાં જુએ તે માટે હું અધીરી બની છું.”

આ ફિલ્મનું નિર્માણ ટ્વેલ્થ સ્ટ્રીટ એન્ટરટેઈનમેન્ટ,નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સ દ્વારા બાઉન્ડસ્ક્રીપ્ટ અને ક્રોસ પિક્ચર્સ સાથે મળીને કરવામાં આવ્યું છે.

ઘોષ તેમાં જય શેવક્રમાણી,અક્ષય પુરી,ઘોષ અને થોમસ કિમ સાથે નિર્માતા તરીકે સેવા આપશે.

પ્રોડ્યુસરે જણાવ્યું કે,કરીના ફોર્મેટ,શેડ અથવા શૈલીને ધ્યાનમાં લીધા વિના તેની દરેક ભૂમિકામાં હંમેશા સ્ટાર પર્ફોર્મર રહી છે.તેનું ડિજિટલ ડેબ્યુ આપણા બધા માટે એક આકર્ષક પ્રોજેક્ટ બનવા જઈ રહ્યું છે. અલબત્ત જયદીપ અને વિજય પણ અદભૂત કલાકારો છે અને ચોક્કસપણે તેમની પોતાની કુશળતાને ટેબલ પર લાવશે.અમે આ પ્રોજેક્ટ માટે Netflix સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છીએ.પુસ્તકની વાર્તા આકર્ષક છે અને અમે ફ્લોર પર જવા માટે ફિલ્મના અનુકૂલનની રાહ જોઈ રહ્યા છીએ.

ફિલ્મ્સ એન્ડ લાયસન્સિંગ,નેટફ્લિક્સ ઈન્ડિયાના ડિરેક્ટર પ્રતિક્ષા રાવે જણાવ્યું હતું કે,થ્રિલર્સ એ સ્ટ્રીમરની ભારતીય ફિલ્મ સ્લેટનો અભિન્ન ભાગ છે.

વધુમાં જણાવ્યું કે,અમે અમારા બેસ્ટસેલર,’ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ X’નું અનુકૂલન અમારા મેમ્બર્સ સુધી લાવવા માટે ઉતાવળા બન્યા છીએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ક્રૂડમાં કડાકો, શેરબજારમાં મક્કમ ચાલ : સેન્સેકસ-નિફટી 1.50% ઉછળ્યા
Next Article ટૂંક સમયમાં જ AMC 180 કિમી લાંબા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કમાંથી પૈસા ઉભા કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up