By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુધરે એ બીજા પણ ચીનાઓ નહીં : માંસ ખાવા ઘુવડનો શિકાર, 13000 મૃતદેહો પકડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુધરે એ બીજા પણ ચીનાઓ નહીં : માંસ ખાવા ઘુવડનો શિકાર, 13000 મૃતદેહો પકડાયા
GeneralInternational

સુધરે એ બીજા પણ ચીનાઓ નહીં : માંસ ખાવા ઘુવડનો શિકાર, 13000 મૃતદેહો પકડાયા

HM News
Last updated: 17/04/2020 10:46 AM
HM News
5 years ago
Share
SHARE

બેઇજિંગ, તા.17 એપ્રિલ 2020, શુક્રવાર

ચીનમાં કોરોના વાયરસના કહેર બાદ સરકારે મોટાભાગના રાજ્યોમાં જંગલી પ્રાણીઓનુ માંસ ખાવા પર પ્રતિબંધ મુકી દીધો છે.આમ છતા ચીનમાં આવા માંસની ડીમાન્ડ એટલી છે કે, જેના કારણે તેને સપ્લાય કરવાનુ નેટવર્ક પણ ઉભુ થઈ રહ્યુ છે.

ચીનના જાયલિન નામના પ્રાંતની પોલીસે આવા નેટવર્કનો પર્દાફાશ કરીને 13000 જંગલી જાનવરોના મૃતદેહ કબજે કર્યા છે.જેમાંથી મોટાભાગના ઘુવડ છે.એવુ મનાય છે કે ચામાચિડિયાની જેમ ચીનાઓ ઘુવડનુ પણ માંસ ખાતા હોય છે.જેના પગલે જંગલમાં એક ગેંગ દ્વારા ઘુવડોનો શક્તિશાળી એરગનનો ઉપયોગ કરીને શિકાર કરવામાં આવી રહ્યો હતો.

છેલ્લા ચાર મહિનાથી પોલીસ તેમને પકડવા માટે પાછળ પડી હતી.પોલીસના કહેવા પ્રમાણે ઘુવડોનો શિકાર તો મોટા પાયે થયો હતો પણ લોકડાઉનના કારણે આ ગેંગ મૃતદેહોને માર્કેટ સુધી પહોંચાડવામાં સફળ થઈ નહોતી.
જાનવરોની લાશોની સાથે બીજા 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ લાશોને ફ્રિઝરમાં મુકવામાં આવી હતી.ગેંગ રાહ જોઈ રહી હતી કે,ક્યારે લોકડાઉન ખુલે અને ક્યારે તેને માર્કેટમાં વેચીએ.

શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારને બળવાખોર ધારાસભ્યોને આપી સુરક્ષા
શું રાખી સાવંતે લગ્ન કરીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો? ‘ડ્રામા ક્વિન’ના ભાઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો
પોપ્યુલર બિલ્ડર કેસ/ હાઈપ્રોફાઈલ મામલામાં આવ્યો નવો વળાંક, ક્રાઈમબ્રાન્ચે 2.50 કરોડ કબ્જે કરવાની સાથે થયો ચોંકાવનારો ખુલાસો
યસ બેન્કના પૂર્વ પ્રમોટર રાણા કપૂરે 128 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો બંગલો
IAS અમિત અગ્રવાલ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CEO તરીકે નિમણૂક પામ્યાં
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત VATની ધારા 84A ગેરવાજબી, ગેરકાદેસર અને ગેરબંધારણીય : ગુજરાત હાઇકોર્ટ
Next Article એરફોર્સના અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરનુ ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up