By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ બાબતે ફટકાર લગાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ બાબતે ફટકાર લગાવી
GandhinagarGeneral

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ બાબતે ફટકાર લગાવી

HM News
Last updated: 01/10/2020 11:38 AM
HM News
5 years ago
Share
SHARE

સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને એક મોટો ઝટકો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની એક નોટિફિકેશનને રદ્દ કરી નાખી છે.જેમાં સરકારે ફેક્ટરીઓને છૂટ આપી હતી કે તેઓ મજૂરોને વિના મજૂરી આપી ઓવરટાઈમ કરાવી શકે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહામારી વૈધાનિક જોગવાઇઓને દૂર કરવા અને શ્રમિકોને યોગ્ય મજૂરીનો અધિકાર પ્રદાન નહીં કરવાનું કારણ હોઈ શકે નહીં.સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને એપ્રિલથી શ્રમિકોને ઓવરટાઇમની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલામાં બેંચે કહ્યું કે,ફેક્ટરી એક્ટના સેક્શન 5 હેઠળ મહામારી સાર્વજનિક ઈમરજન્સી નથી. 23 સપ્ટેમ્બર ના રોજ બેંચે ગુજરાત સરકાર દ્વારા 17 એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી નોટિફિકેશનને પડકારનારી અરજીના આદેશને સુરક્ષિત કરી લીધો હતો. સરકાર દ્વારા આ નોટિફિકેશન ફેક્ટરી એક્ટના સેક્શન 5 હેઠળ 20 એપ્રિલથી 19 જુલાઇ 2020ના સમય માટે બહાર પાડવામાં આવી હતી. આ પહેલા ગુજરાત સરકારે વિનિર્માણ એકમોમાં 12 કલાક કામ કરવાની પરવાનગી આપી દીધી હતી.જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓને વધેલા કામના કલાકોમાં કામ કરવા પર સામાન્ય વેતનથી બેગણી ચૂકવણી કરવામાં આવશે નહીં.

જણાવી દઇએ કે,ગુજરાત સરકારે આદેશ બહાર પાડ્યો હતો,જેના અનુસાર મજૂરોઓને ઓવરટાઇમની ચૂકવણી વિના રોજ 3 કલાક વધારે મજૂરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્યએ એક નિશ્ચિત દર વધારાના કલાક માટે પ્રદાન કરી હતી પણ કોઈ વધારાની ચૂકવણીની જોગવાઇ રાખવામાં આવી નહોતી.

ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેંચે આ નોટિફિકેશનને રદ્દ કરતા કહ્યું કે,મહામારીને રાષ્ટ્રની સુરક્ષાને ખતરો પહોંચાડનાર આંતરિક ઈમરજન્સી કહી શકાય નહીં અને તે માટે આ કાયદાની જરૂરિયાતોને પૂરી કરવાનું કારણ છે.તેમણે કહ્યું કે મંદીનો આખો બોજો એકમાત્ર શ્રમિકો પર નાખી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહામારી માટે શ્રમિકો પર બોજો નાખવો કંઇ યોગ્ય પ્રતિક્રિયા નથી.યોગ્ય વેતન,રોજગારના અધિકાર અને જીવવાના અધિકારનો હિસ્સો છે. ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ ઈંદુ મલ્હોત્રા અને ન્યાયમૂર્તિ કેએમ જોસેફના ત્રણ જજોની પેનલે આ નિર્ણય આપ્યો છે.ગુજરાત મજૂર સભાએ રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પોપ ફ્રાન્સીસે ટ્રમ્પને આપ્યો જોરદાર ઝાટકો! વિદેશમંત્રી પોમ્પિયોને મળવાની ઘસીને ના પાડી દીધી
Next Article રમત ગમત વિકાસ યોજના હેઠળ ૫૦૦ ગામડાઓમાં રમત-ગમત મેદાનો વિકસિત કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up