By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુબીર : આરોગ્યકર્મી મહિલાની છેડતી મામલે ડોકટરની ધરપકડ,સામા પક્ષે ડોકટરની યુવતી-મંગેતર વિરૂદ્ધ અરજી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુબીર : આરોગ્યકર્મી મહિલાની છેડતી મામલે ડોકટરની ધરપકડ,સામા પક્ષે ડોકટરની યુવતી-મંગેતર વિરૂદ્ધ અરજી
GeneralSouth Gujarat

સુબીર : આરોગ્યકર્મી મહિલાની છેડતી મામલે ડોકટરની ધરપકડ,સામા પક્ષે ડોકટરની યુવતી-મંગેતર વિરૂદ્ધ અરજી

HM News
Last updated: 22/05/2020 7:30 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 22 મે, : ડાંગ જિલ્લાના સુબીર ગામે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાએ સુબીર સીએચસીના અધિક્ષક ડો.સુરેશભાઇ પવાર સામે જાતિય સતામણી અને અશોભનીય વર્તન કરવા અંગે ફરિયાદ મામલે ગુરૂવારે સવારે સુબીર પોલીસે સુબીર CHC પરથી ડોક્ટરની ધરપકડ કરી હતી તેમજ મોબાઇલ કબજે લેવાયો હતો.જ્યારે સામા પક્ષે ડોકટરે પણ યુવતી અને તેના મંગેતર સામે કરાર રિન્યુ ન કરતા બ્લેકમેઈલ અને સરકારી દવા સગેવગે કરાતો હોવાની ફરિયાદ પોલીસને પાઠવેલી અરજીમાં કરી છે.ડો.સુરેશભાઈ પવારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે યુવતીનો મંગેતર સુબીર ખાતે ધારા ધોરણ વિના જ મેડિકલ સ્ટોર ચલાવી આદિવાસીના સ્વાસ્થય સાથે ચેડાં કરી રહ્યો છે.આ ઉપરાંત મમતાઘરની કેરટેકર યુવતી દ્વારા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતું પૌષ્ટિક ખોરાકના ખોટા-ખોટા બીલ રજૂ કરી કૌભાંડ આચરાયું હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે સુબીર પોલીસમાં લેખિત અરજી આપતા ખળભળાટ મચી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,એક તરફ કોરોના વોરિયર્સ વર્તમાન મહામારીમાં સેવા બજાવી રહ્યા છે,બીજી તરફ ડાંગનું આ પ્રકરણ તબીબી આલમમાં ટીકાસ્પદ બન્યું છે.

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4421 થઈ, દુનિયાભરમાં 74000થી વધુ લોકોના મોત
મહારાષ્ટ્રમાં પાંચ સ્તરનું અનલોક : મુંબઈમાં મોલ-મલ્ટીપ્લેક્ષ 50% કેપેસીટી સાથે ખુલશે
કીમ-માંડવી રોડ પર યુવાનને ચપ્પુના ઘા મારી લૂટ ચલાવનાર ચાર વ્યક્તિ ઝડપાયા
ભારતના ભૂતપૂર્વ ઓપનર ચેતન ચૌહાણનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ
BIG NEWS ! ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો દંડ વસુલાશે નહીં : વાંચો મુખ્યમંત્રીએ આ અંગે શું આપ્યો આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article માલ્યાના તમામ રસ્તા બંધ ,હવે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત લાવવનો માર્ગ મોકળો
Next Article વલસાડ ચેમ્બર્સ ઓફ કોમર્સે ઓડ ઇવનનો DM સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up