By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના આધેડ વયના નરાધમનું અશોભનીય વર્તન; મહિલા નહાઈને બહાર નીકળી, ત્યારે એકી ટસે કામુક નજરે જોઈ પછી…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના આધેડ વયના નરાધમનું અશોભનીય વર્તન; મહિલા નહાઈને બહાર નીકળી, ત્યારે એકી ટસે કામુક નજરે જોઈ પછી…
GeneralSurat

સુરતના આધેડ વયના નરાધમનું અશોભનીય વર્તન; મહિલા નહાઈને બહાર નીકળી, ત્યારે એકી ટસે કામુક નજરે જોઈ પછી…

HM News
Last updated: 12/02/2022 8:35 AM
HM News
4 years ago
Share
પ્રતિકાત્મક તસ્વીર
SHARE

– વડોદ ગામ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય શાલુ ક્રિષ્ણાપાલ વર્મા ઉપર ગુરુવારે સાંજે સાડા 7 વાગ્યાના અરસામાં તેના ઘર સામે જ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.ચાલીમાં જ રહેતાં 45 વર્ષીય સોમનાથ ગુપ્તાએ ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી.

સુરત : રાજ્યમાં મહિલાઓ પર હવે શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ રોજેરોજ બની રહી છે.અહેવાલો અને પેપરમાં એક પણ દિવસ એવો જતો નથી કે દુષ્કર્મની ઘટનાઓ ન હોય.ત્યારે સુરતમાં એક આધેડ વયના નરાધમે અશોભનીય વર્તન કરીને ડાયમંડ સીટીને કલંકિત કરી છે.ચાલીમાં રહેતી વિધવા મહિલા નહાઈને બહાર નીકળી ત્યારે તેને કામુક નજરે જોઈ રહેલા આધેડને ઠપકો આપનાર યુવાનને ગળા ઉપર આડેધડ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખવાની ઘટના પાંડેસરાના જગન્નાથ નગરમાં પ્રકાશમાં આવી હતી.હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાંએ આરોપીને ઠમઠોરી તેના જ રૂમમાં પુરી દઈ પોલીસને બોલાવી હતી.

પાંડેસરાના વડોદગામ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય શાલુ ક્રિષ્ણાપાલ વર્મા ઉપર ગુરુવારે સાંજે સાડા 7 વાગ્યાના અરસામાં તેના ઘર સામે જ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.ચાલીમાં જ રહેતાં 45 વર્ષીય સોમનાથ ગુપ્તાએ ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી.

આ યુવાન સાથે બપોરે જ આરોપી સોમનાથ ગુપ્તાની સાથે ઝઘડો થયો હતો.સોમનાથ ગુપ્તા બપોરે મહોલ્લામાં જ રહેતી વિધવા મહિલા ન્હાઈને બહાર નીકળી હતી ત્યારે બાથરૂમ સામે ઉભો રહી કામુક નજરે જોઈ રહ્યો હોવાથી આ મહિલાએ હોબાળો કરતાં દોડી ગયેલાં શાલુ વર્માએ ઠપકો આપતા બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ હરકતથી શરમાવવાને બદલે સોમનાથે પોતાને ઠપકો આપનારને જ રહેંસી નાંખતા ટોળું ઉશ્કેરાયું હતું.ટોળાંએ તેની ધોલધપાટ કરી તે ભાગે નહિ તે માટે તેના રૂમમાં જ પૂરી દીધો હતો.ઘટનાને પગલે દોડી ગયેલી પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

આ ઘટના વિશે વધુ માહિતી પ્રમાણે, પાંડેસરા વડોદના જગન્નાથ નગરના પ્લોટ નં. બી 49 ની રૂમ નં. 3 માં રહેતા શાલુ ક્રિષ્નાપાલ વર્મા પર ગત રાત્રે રહેણાંક રૂમના ઓટલા પર ઉભો હતો ત્યારે પ્લોટ નં. બી 47 ની રૂમમાં રહેતા સોમનાથ રામરક્ષા ગુપ્તા એ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.ચપ્પુના ઉપરાછાપરી સાતથી આઠ ઘા ગળા અને છાતીના ભાગે ઝીંકી દીધા હતા.જેથી શાલુનો રૂમ પાર્ટનર શિવબાલક રામકિશન વર્મા દોડી આવ્યો હતો.પરંતુ સોમનાથે તેને પણ ડાબા પગની જાંઘમાં એક ઘા ઝીંકી દીધો હતો.

ઘટનાને પગલે એક્ત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જયાં શાલુને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.જયારે હુમલો કરી ભાગી રહેલા સોમનાથને લોકોએ પકડી તેના જ રૂમમાં ગોંધી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી.

પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં ગત બપોરે સોમનાથની બાજુની રૂમમાં દિયર સાથે રહેતી વિધવા મહિલા નાહીને પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેની છેડતી કરી હતી.જેથી શાલુએ તેરે ઘરમે માં-બહેન નહીં હૈ એમ કહી ઠપકો આપ્યો હતો.જેની અદાવતમાં હુમલો કરી શાલુને મોતને ઘાત ઉતાર્યો હતો.હાલ પોલીસે આરોપી ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૪૫૦ કરોડના GST કૌભાંડમાં કપલને સુરતથી ઍમ્બ્યુલન્સમાં મુંબઈ પોલીસ ઉંચકી ગઈ
Next Article રાજકોટ પાણી પુરવઠા વિભાગનો કાર્યપાલક ઇજનેર 25 હજારની લાંચ લેતા ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up