By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના જાણીતા કાર શો-રૂમના માલિક દિપક ગજ્જર અને જીતેન્દ્ર ગજ્જર વાપીમાં 17 બોટલ દારૂ સાથે પકડાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના જાણીતા કાર શો-રૂમના માલિક દિપક ગજ્જર અને જીતેન્દ્ર ગજ્જર વાપીમાં 17 બોટલ દારૂ સાથે પકડાયા
GeneralSurat

સુરતના જાણીતા કાર શો-રૂમના માલિક દિપક ગજ્જર અને જીતેન્દ્ર ગજ્જર વાપીમાં 17 બોટલ દારૂ સાથે પકડાયા

HM News
Last updated: 12/07/2021 9:59 AM
HM News
5 years ago
Share
SHARE

– લેન્ડરોવર કારમાં આગળની સીટ નીચે તેમજ પાછળની સીટ નીચે લેધરની બેગમાં દારૂ સંતાડ્યો હતો
– દીપક ગજ્જર અને જિતેન્દ્ર ગજ્જરની પોલીસે ધરપકડ કરી,વૈભવી કાર પણ જપ્ત કરાઈ

સુરત : વાપીમાં વૈભવી લેન્ડરોવર કારમાં દારૂની 17 બોટલો સાથે સુરત રહેતા બે ભાઇઓ ઝડપાયા હતા.બંનેએ કારની આગળની સીટ નીચે તેમજ પાછળની સીટ નીચે લેધરની બેગમાં દારૂ સંતાડી રાખ્યો હતો.પકડાયા બાદ બંનેએ પોલીસ સમક્ષ કબુલ્યું કે અમે આ દારૂ ઘરે પીવા માટે દમણની અલગ-અલગ વાન શોપમાંથી ખરીદ્યો હતો.પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને 20 લાખની કાર તથા 6400નો દારૂ મળી કુલ 20.06 લાખની મતા કબજે લીધી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ગજ્જર બંધુઓ સુરતના જાણીતા શો-રૂમના માલિક છે.વાપી જીઆઇડીસી પોલીસના કર્મીઓ ગુરૂવારે રાત્રે વાહન ચેકિંગમાં હતા.તે દરમિયાન વૈશાલી ચારરસ્તા પાસે પહોંચતા દમણ તરફથી આવી રહેલી ડિસ્કવરી લેન્ડરોવર કાર નં.જીજે-21-સીએ-0081 ઉપર શંકા જતા તેને અટકાવી ચકાસણી કરતા આગળની સીટ નીચે તથા પાછળની સીટ નીચે પગ રાખવાની જગ્યા પાસેથી એક લેધરના થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કારમાં આવેલા ચાલકની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ દીપક જશવંતલાલ ગજ્જર (56વર્ષ) અને જિતેન્દ્ર જશવંતલાલ ગજ્જર (61વર્ષ) (બંને રહે બંગલા નં. 18, જીવનભારતી સ્કૂલની બાજુમાં,નાનપુરા, સુરત) હોવાનું જણાવ્યું હતું. એએસઆઈ અમરત નારણ અને મયુરસિંહે તપાસ કરતા બંને આરોપી ભાઇ હોવાનું અને દમણના અલગ અલગ વાઇન શોપમાંથી દારૂની ખરીદી કરી પોતાના ઘરે પીવા માટે લઇ જતા હોવાનું ખુલ્યું હતું.

વાપી જીઆઇડીસી પીઆઇ વી.જી. ભરવાડે જણાવ્યું કે, પ્રોહિબિશન ડ્રાઇવમાં પોલીસ સ્ટાફને સૂચના અપાઇ હતી કે વાહન ચેકિંગ દરમિયાન કોઇપણ હોય અને દારૂ સાથે પકડાય તો પહલાં તો તેનો મોબાઇલ જ લઇ લેવો.જેના કારણે દારૂ સાથે પકડાયેલી વ્યક્તિ વગદાર હોય તો પણ તે કોઇપણ જાતની ભલામણ કરી ના શકે. પકડાયેલા બંને ગજ્જર બંધુઓ પાસે ફોન હોય તો ભલામણ કરાવે ને? તેમની પૂછપરછમાં ખબર પડી કે બંને દારૂ માટે દમણ આવ્યા હતા.તેઓ દારૂ પીવા માટે દમણથી ખરીદી સુરત લઇ જઇ રહ્યા હતા.

વાપીમાં દારૂ સાથે પકડાયેલા દીપક જસવંતલાલ ગજ્જર અને જિતેન્દ્ર જસવંતલાલ ગજ્જર પાસેથી પોલીસે ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હીસ્કી,વિલિયમ લોરેન્સ બ્રાન્ડેડ સ્કોચ વ્હીસ્કી,બ્લેક ડોગ સેન્ટેનરી બ્લેક રિઝર્વ,બ્લેક એન્ડ વ્હાઇટ તથા બ્રિઝરની બોટલો મળી આવી હતી.​​​​​​​પકડાયેલો દારૂ કઇ જગ્યાએથી લાવ્યા? એવું પોલીસે પૂછતા દીપક ગજ્જર અને જિતેન્દ્ર ગજ્જરે કહ્યું કે અમે અલગ-અલગ વાઇન શોપમાંથી ખરીદીને આ દારૂ ઘરે પીવા માટે લઇ જઇ રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓવિયાણ નજીકથી લિસ્ટેડ બુટલેગર શંભુ ઢીમ્મરનો 10.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Next Article સુરતમાં પોલીસની આડોડાઈથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળ્યા, રથ મંદિર પરિસરમાં જ ફર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up