By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના ડાયમંડ-રીયલ એસ્ટેટ બિઝનેસમેને યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, મુંબઈના બારમાં માણ્યું શરીર સુખ ને પછી….
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના ડાયમંડ-રીયલ એસ્ટેટ બિઝનેસમેને યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, મુંબઈના બારમાં માણ્યું શરીર સુખ ને પછી….
GeneralSurat

સુરતના ડાયમંડ-રીયલ એસ્ટેટ બિઝનેસમેને યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, મુંબઈના બારમાં માણ્યું શરીર સુખ ને પછી….

HM News
Last updated: 23/12/2020 10:30 AM
HM News
5 years ago
Share
SHARE

– શહેરના વરાછામાં હીરાના વેપારી સામે વધુ એક બળાત્કારની ફરિયાદ નોંધાતા ખભળાટ મચી ગયો છે.પહેલી યુવતીએ ફરિયાદ નોંધાવી ત્યારથી વેપારી ફેરાર થઈ ગયો છે.

સુરત: શહેરના વરાછામાં હીરાના વેપારી સામે વધુ એક બળાત્કારની ફરિયાદ નોંધાતા ખભળાટ મચી ગયો છે.પહેલી યુવતીએ ફરિયાદ નોંધાવી ત્યારથી વેપારી ફેરાર થઈ ગયો છે.હવે અન્ય યુવતીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ કરનાર યુવતી સોશિયલ મીડિયાથી વેપારીના સંપર્કમાં આવી હતી.આ પછી વેપારીએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું.જેને કારણે યુવતી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.જોકે,વેપારીએ ગર્ભપાત કરાવી દીધો હતો.આ પછી યુવતી સાથેના તમામ સંબંધો તોડી નાંખતા યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે,સુરતના વરાછામાં ડાયમંડ વર્લ્ડમાં હીરાની ઓફિસ ધરાવતા વસંત પટેલ સામે થોડા દિવસ પહેલા એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.વેપારીએ યુવતીને પોતાની ઓફિસે નોકરી માટે બોલાવી ઠંડા પીણામાં કોઈ નશીલો પદાર્થ ભેળવીનો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગેની ફરિયાદ બાદ વેપારી ગુમ થઈ ગયો હતો.આ ફરિયાદ થઈ ત્યારથી વેપારી પોલીસ પકડથી દૂર છે.

વેપારી સામે થયેલી બીજી ફરિયાદની વાત કરીએ તો,સુરતના વેડ રોડ પર રહેતી 24 વર્ષીય યુવતી દોઢ વર્ષ પહેલા સોશિયલ મીડિયાથી વસંત ભીખા પટેલના સપર્કમાં આવી હતી.આ પછી બંનેએ ફોન પર પણ વાતચીત શરૂ કરી હતી.તેમજ વસંતે યુવતીને પ્રપોઝ કર્યું હતું અને તેનો પરિવાર આફ્રિકા રહે છે.તેમજ તેની સાથે મૈત્રી કરારથી રહેવા માંગે છે,તેમ જણાવ્યું હતું. શરૂઆતમાં તો યુવતીએ ઇનકાર કરી દીધો હતો.આ પછી યુવતીને વસંત પટેલે પોતાની ઓફિસે બોલાવી હતી અને અહીં વસંતે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું.યુવતીએ ઇનકાર કરતા વસંતે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પછી આરોપી યુવતીને વારંવાર ઓફિસે બોલાવી વારંવાર બળાત્કાર ગુજારતો હતો.વસંત યુવતીને પ્રથમ બળાત્કારનો વીડિયો ઉતાર્યો હોવાનું કહીને બ્લેકમેલ કરી વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો.વસંત યુવતીને મુંબઈ ફરવા લઈ જઈ એક બાર-હોટલમાં પણ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા.અવારનવાર શરીર સંબંધ બાંધવાથી યુવતી ગર્ભવતી બની ગઈ હતી.જે બાદમાં હીરા વેપારીએ કોઈ દવા આપીને યુવતીનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

હવે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પડ્યા રાજીનામા
મહારાષ્ટ્ર રાજકીય સંકટ : ભાજપે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરી, જાણો સમગ્ર મામલો
એજીઆર ચુકવણી ઈફેક્ટ : અમેરિકાની કંપની હ્યુજેસની ભારતમાં કારોબાર બંધ કરવાની જાહેરાત
ભારતમાં કોરોનાની પ્રથમ વેકિસનના કિલનિકલ ટ્રાયલને મળી મંજૂરી
IAS અધિકારી આઈસોલેશનમાંથી રફૂચક્કર : કોલ્લમના સબ કલેક્ટર અનુપમ મિશ્રા સામે નોંધાયો ગુનો
Share This Article
Facebook Email Print
Previous Article શહેરના અમરોલી વિસ્તારમાંથી મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ
Next Article સુરતના આનંદમહેલ રોડ પર પાર્ક કરેલી કારના બોનેટમાં આગ લાગી, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up