સુરતના ધારાસભ્ય વિનુ મોરડીયા દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું.પોતાના જ કાર્યકર્તા માટે મહત્વનુ નિવેદન આપવામાં આવ્યું હતું.બુથ બુથ અને પેજ કમિટી સુધી જેને ખજૂરી આવી છે ને એ લોકો ને દોડાવી દોડાવી ને તોડાવી નાખવાના છે.જાહેર મંચ પરથી વિનુ મોરડીયાએ નિવેદન પાસ આઉટ કર્યું છે.હવે કોઈને મનાવામાં નહી આવે હવે જેને આવું હોય તે આવી જાય અને આ વહેતી ગંગા છે હાથ ધોઈ લેવાય.ધારાસભ્ય વિનુ મોરડીયાના આ નિવેદનના કારણે ભાજપના કાર્યક્રતાઓમાં અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે. વિનુ મોરડીયાએ કહ્યું વિરોધીઓનો દોડાવી દોડાવીને તોડી નાખો,આ વહેતી ગંગા છે હાથ ધોઈ નાખો.


