By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના પુણામાં મેયર હેમાલી બોઘાવાલા વિરૂધ્ધ નારેબાજી, વિરોધના કારણે ફિક્સમાં મુકાયેલા મેયરે ચાલતી પકડી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના પુણામાં મેયર હેમાલી બોઘાવાલા વિરૂધ્ધ નારેબાજી, વિરોધના કારણે ફિક્સમાં મુકાયેલા મેયરે ચાલતી પકડી
GeneralPoliticsSurat

સુરતના પુણામાં મેયર હેમાલી બોઘાવાલા વિરૂધ્ધ નારેબાજી, વિરોધના કારણે ફિક્સમાં મુકાયેલા મેયરે ચાલતી પકડી

HM News
Last updated: 06/05/2021 1:19 PM
HM News
5 years ago
Share
SHARE

– બંગાળની હિંસાના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર વિરૂધ્ધ નારા લાગ્યા
– કોરોના કામગીરીને બદલે મેયર રાજનીતિ માટે ઉતર્યા હોવાથી વિરોધ-સ્થાનિકો

સુરત : પુણા ગામના સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરતના મેયર હેમાલી બોઘાવાલા વિરોધ પ્રદર્શનમાં હાજર થતાની સાથે જ ” હાય રે, મેયર.. હાય હાય”ના નારા લાગ્યા હતા.પરિસ્થિતિ પારખી જતાં મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતાં.સૂત્રોચ્ચાર શરૂ થતાં મેયર શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.તેમણે કોઈ પણ ભાજપના કાર્યકર્તા સાથે વાત કરવાનું ટાળીને સીધા પોતાની ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા ઉપર આવતાંની સાથે જ રાજ્યભરમાં ભાજપના કાર્યકરો ઉપર હુમલા કરી રહી છે.અમાનવીય અત્યાચારને લઈને ભાજપ દ્વારા દેશભરમાં તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા હાજર રહેવાના હોવાનું ગઈકાલથી મેસેજ ફરતો થયો હતો.જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો મેયર આવે તે પહેલાં જ ત્યાં એકત્રિત થઈ ગયા હતા.ભાજપના કાર્યક્રમમાં મેયર હાજર થતાની સાથે જ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો.

સ્થાનિક લોકો અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ મેયરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં કોવિડ સંક્રમણમાં મેયર યોગ્ય સુવિધાઓ દર્દીઓને આપી શક્યા નથી.રેમડેસિવિર જેવા જીવન રક્ષક ઇન્જેક્શનો સતત અભાવ વર્તાતો જોવા મળ્યો હતો. તેમજ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. એ સુવિધાઓ યોગ્ય રીતે ઉભી કરવાને બદલે હજી પણ ગંદી રાજનીતિ રમતા મેયરનો વિરોધ કરવામાં આવ્યો છે.

કોરોના કામગીરી જરૂરી છે-પૂર્વ કોર્પોરેટર

સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે, શહેરમાં કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોત થઈ રહ્યા છે.તેને અટકાવવાને બદલે મેયર આ રીતે વિરોધ પ્રદર્શનમાં પોતાનો સમય વેડફી રહ્યા છે.આ સમયે વિરોધ પ્રદર્શન કરવાનો નહીં. પરંતુ પોતાના શહેરના લોકો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી હતી.કોર્પોરેશનના જુના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબો હડતાળ પર ઊતરતાં હેલ્થ સેવા ઉપર અસર થઇ રહી છે.તેવા મહત્વના પ્રશ્નો ઉકેલવા ને બદલે તૃણમુલ કોંગ્રેસનો વિરોધ કરીને મેયર હજી પણ પોતાની રાજનીતિ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.આવા સમયે આ પ્રકારનો વિરોધ પ્રદર્શનએ યોગ્ય ન હોવાની વાત કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહામારીમાં પણ વિરોધ !! સુરતમાં તૃણમુલ કોંગ્રેસના વિરૂદ્ધના દેખાવમાં ભાજપી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવ્યા : ફોટો સેશન પણ કરાવ્યું
Next Article શરમ આવવી જોઈએ, ભાજપના જ કાર્યકરો ભાજપનો વિરોધ કરશે : BJPના મહિલા નેતાએ જ બાંયો ચડાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up