By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના યુવકે વિકૃત આનંદ લેવા માટે રસોઈમાં વપરાતી કડછી (ચમચો) ગુપ્ત ભાગમાં નાંખી દીધો, અડધી રાત્રે વાસનાનો ખેલ પડ્યો ભારે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના યુવકે વિકૃત આનંદ લેવા માટે રસોઈમાં વપરાતી કડછી (ચમચો) ગુપ્ત ભાગમાં નાંખી દીધો, અડધી રાત્રે વાસનાનો ખેલ પડ્યો ભારે
GeneralSurat

સુરતના યુવકે વિકૃત આનંદ લેવા માટે રસોઈમાં વપરાતી કડછી (ચમચો) ગુપ્ત ભાગમાં નાંખી દીધો, અડધી રાત્રે વાસનાનો ખેલ પડ્યો ભારે

HM News
Last updated: 08/01/2021 9:53 AM
HM News
4 years ago
Share
SHARE

– રાત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્તાંગમાં ચમચો નાંખી દીધો હતો
– ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તે તડફતો રહ્યો

સુરત : દિવસેને દિવસે લોકો વિકૃતિની હદ વટાવી રહ્યાં છે.આ વિકૃતિમાં અંધ બનીને લોકો એવુ એવુ કરે છે કે બાદમાં તેમને જ ભારે પડે છે.સુરતના એક યુવકે વિકૃત આનંદ લેવા માટે રસોઈમાં વપરાતી કડછી (ચમચો) ગુપ્ત ભાગમાં નાંખી દીધો હતો.જોકે,ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તફડતો રહ્યો.બાદમાં સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તાત્કાલિક ઓપરેશન કરીને ફસાયેલો ચમચો બહાર કાઢવામાં આવ્યો હતો.

વાસના સંતોષવાનો ખેલ યુવકને ભારે પડ્યો

સુરતના સોસિયો સર્કલ નજીક ડાઈંગ મિલ પાસે આ ઘટના બની હતી.સંજયકુમાર જયલાલ નામનો યુવક એક અઠવાડિયા પહેલા રોજગારીની શોધમાં પોતાના વનતથી સુરત આવ્યો હતો.સુરતમાં તે પોતાના વતનવાસી મિત્રને ત્યાં આવ્યો હતો.જ્યાં તેને એક મિલમાં મજૂરીનું કામ મળ્યું હતું.ગુરુવારની રાત્રે સંજય કુમારે પોતાના વાસના સંતોષવા માટે ગુપ્ત ભાગમાં રસોઈમાં વપરાતી કડછી (ચમચા)ને નાંખી હતી.રાત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્તાંગમાં ચમચો નાંખી દીધો હતો.બાદમાં આ ચમચો ફસાઈ ગયો હતો.ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તે તડફતો રહ્યો હતો.જોકે,સવારે વતનવાસી મિત્રને આ બાબતની જાણ થતાં તેણે તાત્કાલિક મિલના માલિકને આ વિશે જાણ કરી હતી. ત્યારે મિલ માલિકની મદદથી સંજયને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું

સિવિલમાં લાવ્યા બાદ તબીબોએ સંજયની પરિસ્થિતિ જોઈ હતી.જ્યાં તેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું.ઓપરેશન બાદ સંજયના શરીરમાંથી ચમચાને કાઢવામાં આવ્યો હતો.હાલ સંજયની હાલત સાધારણ છે.

નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ તમિલનાડુમાં ABVP કાર્યકરની ધરપકડ : કોઈમ્બતુર પોલીસે કહ્યું, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવનાર
100 મંદિરને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા બે ઝડપાયા
નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા પર કોરોના ભારે પડ્યો : લોકો નારાજ
આ જગ્યાએ 30 એરપોર્ટ બનાવી રહી છે ચીન, ભારત માટે કેમ છે ચિંતાનો વિષય
CR પાટીલે કોને આપી આવી ચેતવણી ? જાણો વિગતે
Share This Article
Facebook Email Print
Previous Article C.R. પાટીલે ગુજરાત ભાજપ સંગઠનમાંથી વરસોથી જામેલા ક્યા 15 નેતાનાં પત્તાં કાપી નાખ્યાં ?
Next Article રોકાણકારો ખુશ-ખુશાલ…!! શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up