By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના સ્મશાનમાં મૃતદેહને બાળવા લાકડાંઓની અછત સર્જાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના સ્મશાનમાં મૃતદેહને બાળવા લાકડાંઓની અછત સર્જાઈ
GeneralSurat

સુરતના સ્મશાનમાં મૃતદેહને બાળવા લાકડાંઓની અછત સર્જાઈ

HM News
Last updated: 24/04/2021 9:38 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : શહેરમાં કોરોનાનો કહેર નિરંતર જારી છે.કોરોના કેરની વચ્ચે સરકારી મૃતકોની સંખ્યાની માયાજાળ અલગ છે અને સ્મશાનોમાં થઈ રહેલાં મૃતદેહોના અંતિમ સંસ્કારોની સંખ્યા અલગ છે કોરોનાને પગલે થતા મોત એટલા વધી રહ્યાં છે કે શહેરનાં સ્મશાનોમાં લાકડાં ખૂટી પડ્યાં છે.આવામાં સુગર મિલોથી મોકલવામાં આવતી બગાસનો ઉપયોગ મૃતદેહોને બાળવા માટે થઈ રહ્યો છે.

સુરતમાં પહેલાં ત્રણ સ્મશાન હતાં.એક જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન,બીજું રામનાથ ઘેલા સ્મશાન અને ત્રીજું અશ્વનીકુમાર સ્મશાન,કોરોનાની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા એટલી વધી ગઈ કે બે નવાં સ્મશાન શરૂ કરવા પડ્યાં છે.જેમાંથી એક લિબાયત ક્ષેત્રમાં શરૂ કરવામાં આવ્યું,જ્યારે બીજું પાલ વિસ્તારમાં કૈલાશમોક્ષ ધામ સ્મશાન નામથી શરૂ કરવામાં આવ્યું.આ સિવાય જૂનાં બધાં ત્રણે સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે એવી ચિતાઓ તૈયાર કરવામાં આવી,જે 24 કલાક અગ્નિદાહની પ્રક્રિયા જારી રાખે છે.

સુરતનાં બધા સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડીઓ ઓછી પડી રહી છે.એટલે સુગર મિલોથી બગાસ મોકલવામાં આવી રહી છે.સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકના જણાવ્યા મુજબ તેમની સુગર મિલ દ્વારા શહેર અને જિલ્લાનાં બધાં સ્મશાનોની જરૂરિયાત મુતબ મફતમાં બગાસ મોકલવામાં આવી રહી છે.

કૈલાશ મોક્ષ ધામ સ્મશાનથી જોડાયેલા નીતિનભાઈ કહે છે કે બગાસ અત્યંત જ્વલનશીલ હોય છે,એટલે આગ જલદી પકડે છે અને ઓછાં લાકડાંમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ જાય છે.

અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના પાંચ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી
વાપીમાં કંપનીનો ટ્રીટમેન્ટ ચાર્જ જૂન સુધી નહીં વધે
ઈન્ક્મટેક્સ દ્વારા માર્ચમાં પુરા થયેલા નાણાંકીય વર્ષમાં રૂા.10 લાખથી વધુના વ્યવહારોની માહિતી મંગાઇ
દિલ્હી હાઇકોર્ટમાં 2000ની નોટ બદલવાના નિર્ણય સામે PIL
સુરત કતારગામના વેપારીએ બલેશ્વર ખાતે આવેલ ઓફિસમાં ગોળી મારી આત્મહત્યા કરી
Share This Article
Facebook Email Print
Previous Article અયોધ્યા વિવાદમાં CJI બોબડે શાહરુખ ખાનને મધયસ્થીકાર બનાવવા માંગતા હતા, પણ…
Next Article કોરોના સંક્ર્મણ રોકવા સુરત કોર્પોરેશન દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન બહાર ખાનગી સિક્યુરિટીનો ઉપયોગ શરૂ કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up