By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના MLA હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાના મેસેજ વાયરલ : સાંજે સિટીલાઇટ ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના MLA હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાના મેસેજ વાયરલ : સાંજે સિટીલાઇટ ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ
GeneralPoliticsSurat

સુરતના MLA હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાના મેસેજ વાયરલ : સાંજે સિટીલાઇટ ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ

HM News
Last updated: 16/09/2021 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આનું મુખ્ય કારણ વિજય રૂપાણીનું રાજીનામું.વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.હવે ભુપેન્દ્ર સરકારના મંત્રીમંડળની રચનાને લઈને રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નો રિપીટ થિયરી મંત્રીમંડળની રચનામાં લાગુ કરવામાં આવશે.એટલે કે જો કોઈ પણ વ્યક્તિ એક વખત મંત્રી બની ગયો હશે તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે નહીં.

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી આશંકાઓ ચાલી રહી છે.ત્યારે સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.કારણકે હર્ષ સંઘવીએ કોરોના દરમિયાન ભાજપના યુવા મોરચા સાથે મળીને ખૂબ જ સારી કામગીરી કરી હતી.તો બીજી તરફ પક્ષમાં પણ તે આગળ વધતી કામગીરી ભજવી રહ્યા છે.તો બીજી તરફ મજુરા વિધાનસભા વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આશ્ચર્યજનક રીતે હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવવામાં આવનાર છે તેવી સ્પષ્ટતા સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે રાજ્ય સરકારે હજુ સુધી એવું નક્કી નથી કર્યું કે, કોને ક્યુ બમંત્રી પદ આપવું.તેવામાં ધારાસભ્ય હર્ષ સંઘવીને ગૃહરાજ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે તેવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે.

 

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે, ફટાકડા ફોડવાનો કાર્યક્રમ આપના મજુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય હર્ષ સંઘવીને ગુજરાતના મંત્રીમંડળમાં ગૃહરાજ્યમંત્રી તરીકે વરણી થવા બદલ કાર્યકર્તાઓ સમર્થકોએ મોટી સંખ્યામાં સિટિલાઇટ અશોક પાનની ચાર રસ્તા પાસે 15-9-2021 સાંજે 7 કલાકે હાજર રહેવા વિનંતી.આ મેસેજ ભાજપ વોર્ડ નંબર 20ના ગ્રુપમાં વાયરલ થયો હતો.આ મેસેજ 15 તારીખનો છે અને પહેલા 15 તારીખે મંત્રીઓની શપથવિધિ યોજવાની હતી પરંતુ એકાએક નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો અને 16 તારીખે બપોરના સમયે મંત્રીઓની શપથવિધિ યોજાશે તેવી સ્પષ્ટતા CMOના ઓફિસિયલ એકાઉન્ટ પરથી માહિતી આપીને કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ રૂપાણી સરકારના કેટલાક મંત્રીઓના સમર્થનમાં લોકોએ સોશિયલ મીડિયામાં કેમ્પેન પણ શરૂ કર્યા છે અને કેટલીક જગ્યા પર કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાંની ચીમકી પણ ઉચ્ચારી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે
Next Article ગુજરાત : કયા કયા ધારાસભ્યો બનશે મંત્રી, શપથ ગ્રહણ માટે કોને આવ્યો ફોન? જાણો લિસ્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up