By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં આત્મહત્યા કરનાર PSI અમીતા જોશીના નશ્વર દેહ ને લઈ પિતા વતન જવા રવાના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં આત્મહત્યા કરનાર PSI અમીતા જોશીના નશ્વર દેહ ને લઈ પિતા વતન જવા રવાના
GeneralSurat

સુરતમાં આત્મહત્યા કરનાર PSI અમીતા જોશીના નશ્વર દેહ ને લઈ પિતા વતન જવા રવાના

HM News
Last updated: 07/12/2020 8:28 AM
HM News
5 years ago
Share
SHARE

સુરતમાં આત્મહત્યા કરનાર PSI અમીતા જોશીના નશ્વર દેહને સાસરીયાને નહિ સોંપી પિતા વતન જવા રવાના થયા હતા.સુરતમાં સર્વિસ રિવોલ્વરથી મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લીધા બાદ સાસરીયા ના મતભેદો સપાટી ઉપર આવ્યા છે અને અમીતા જોષી એ કરેલી આત્મહત્યા બાદ સાસરિયાં અને પિયરવાળા વચ્ચે મનદુઃખ થયાનું સામે આવ્યું છે.ગત રોજ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને અમિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી.જોકે ત્યાર બાદ અમિતાના પિતા પોતાની પુત્રી અમિતાના મૃતદેહને લઈને વતન અમરેલી જિલ્લાના ધારી લઈને જતા રહ્યા હતા. અંતિમસંસ્કાર સુરતમાં ન કરાયા હતા.આજે ધારીમાં અંતિમસંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.પીએસઆઇ અમીતા જોશી ને નોકરી છોડી દેવા માટે ઘરમાં દબાણ કરવામાં આવતું હોવાની વાત પણ ચર્ચામાં રહી છે અને ઘર માં કંકાસ ને લઈ અમીતા જોષી સતત ટેંશન માં રહેતા હોય આત્મહત્યા કરી લીધી હોવાની વાત સાથે પિતા પોતાની પુત્રી ના મૃતદેહ ને લઈ પોતાના વતન જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના ધારાસભ્યો સ્થાનિક વિકાસમાં ઉદાસીન: ત્રીજા ભાગનું ભંડોળ વપરાયું નહિ
સુરત CGM કોર્ટમાં બદનક્ષીના કેસમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધી હાજર રહે તેવી સંભાવના
CBIના નવા ડિરેક્ટર IPS સુબોધકુમાર જયસ્વાલ, RAWમાં પણ મોર્ચો સંભાળી ચુક્યા છે ..જાણો કોણ છે તેઓ…
વિદેશીઓની સ્થાનિક આવક પર જ ટેક્સ લાદવામાં આવે,ઉદ્યોગ સંસ્થાઓની માંગ
બળપૂર્વક ધર્મપરિવર્તનની વિરુદ્ધ કાયદો બનશે?
Share This Article
Facebook Email Print
Previous Article ગીર પંથકની ધરતી ધ્રૂજી 8 કલાકમાં આવ્યા 19 ભૂકંપના આંચકા,સૌરાષ્ટ્રમાં મધ્યરાત્રીથી સવાર સુધીમાં આવેલા ભૂકંપમાં આંચકાથી લોકોમાં ભયનો માહોલ
Next Article સુરતના ચકચારી આપઘાત પ્રકરણ : PSI અમીતા જોશી ને અપાયું ગાર્ડ ઓફ ઓનર, પિતા ધ્રૂસકે ધ્રુસકે રોઈ પડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up