By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં ઉમેદવારી પત્રક ભરતી વખતે ભાજપ-આપ વચ્ચે સૂત્રોચાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ઉમેદવારી પત્રક ભરતી વખતે ભાજપ-આપ વચ્ચે સૂત્રોચાર
GeneralPoliticsSurat

સુરતમાં ઉમેદવારી પત્રક ભરતી વખતે ભાજપ-આપ વચ્ચે સૂત્રોચાર

HM News
Last updated: 14/11/2022 9:53 AM
HM News
3 years ago
Share
SHARE

– આપના ઉમેદવાર સામે થતા ભાજપ એ ખાલિસ્તાન મુર્દાવાદના નારા લગાવ્યા

સુરત,તા.14 નવેમ્બર 2022,સોમવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય પક્ષો વચ્ચે ડ્રામા સર્જાયો હતો.પાર્ટીના ઉમેદવાર અને ટેકેદારો ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે ભાજપના કાર્યકરોનો સામનો થયો હતો. કાર્યકરો સામસામે થયા ત્યારે ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાવાદના લગાવતા મામલો ગરમાયો હતો.બંને કાર્યકરો વચ્ચે વધુ સંઘર્ષ થાય તે પહેલા પોલીસ વચ્ચે આવી ગઈ હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સુરતમાં અનેક રાજકીય ડ્રામા સર્જાયા હતા.આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે બહાર નીકળ્યા હતા.સુરતના કલેકટર કચેરી તથા વિવિધ કચેરીઓમાં ફોર્મ ભરવા માટે ઉમેદવાર અને ટેકેદારો વચ્ચે અનેક વખત ઘર્ષણ થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.સુરત કલેકટર કચેરીના રોડ પર એક તરફ ભાજપના કાર્યકરો ઊભા હતા ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ટેકેદારો જીપમાં નીકળ્યા હતા.ભાજપમાંથી આપમાં ગયેલા પીવીએસ શર્મા ને જોતા ભાજપના કાર્યકરો આક્રમક બની ગયા હતા.ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાવાદના નારા લગાવતા વાતાવરણ ગરમાયું હતું.ત્યારબાદ ભાજપના કાર્યકરો વધુ આક્રમક બનતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી બંને પક્ષના કાર્યકરો સામે થાય તે પહેલા પોલીસે વચ્ચે આવી જતા મામલોદ શાંત પડ્યો હતો.

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરીને બહાર નીકળતા હતા ત્યારે ભાજપના કાર્યકરોએ મોદી મોદી ના નારા લગાવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇનસાઇડ ઈલેક્શન : ગુજરાતમાં શાહ V/s આનંદીબહેન, શાહ V/s પાટીલ પછી હવે શાહ V/s માંડવિયા?
Next Article ટિકીટ ન આપતા નારાજ કાંધલ જાડેજાએ NCPમાંથી આપ્યું રાજીનામુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up