By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં કોરોનાના દર્દીઓથી ઉભરાઈ સુરતની હોસ્પિટલો, નવું કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની ફરજ પડી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કોરોનાના દર્દીઓથી ઉભરાઈ સુરતની હોસ્પિટલો, નવું કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની ફરજ પડી
GeneralSurat

સુરતમાં કોરોનાના દર્દીઓથી ઉભરાઈ સુરતની હોસ્પિટલો, નવું કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની ફરજ પડી

HM News
Last updated: 16/04/2021 12:03 PM
HM News
5 years ago
Share
SHARE

– સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોનાવાયરસનું પ્રમાણ વધી રહ્યું છે આ ઉપરાંત કેસોની સંખ્યા 1864 ને પાર થઈ ચૂકી છે.ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે.

સુરત : કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં રીતસર મોતનો તાંડવ મચાવ્યો છે.એમાંય વાળુવેગે સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણ અને મોતના આંકડાઓએ સુરત શહેરની સુરત બદલી નાંખી છે.હાલ ગુજરાતમાં સુરત અને અમદાવાદ આ બન્ને શહેર પર કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે.ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે સુરત ના પૂર્વ ડે. મેયર નિરવ શાહે 72 કલાક માં 125 બેડ નું કોવિડ કેર સેન્ટર ઉભું કરાવ્યું છે.

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે આ ઉપરાંત કેસોની સંખ્યા 1864 ને પાર થઈ ચૂકી છે.ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની સવલત ન હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ દરમિયાન જૈન સમાજના અગ્રણી તથા પૂર્વ ડે.મેયર નિરવ શાહે માનવતા મહેકાવી છે અને કોરોનાના દર્દી માટે આગળ આવ્યા છે.

સુરતના પૂર્વ ડે.મેયર નિરવ શાહે કોરોનાના દર્દીઓની સારવાર માટે શહેરના અડાજણ વિસ્તારમાં માત્ર 72 કલાકની અંદર 125 જેટલા બેડની સુવિધા ઊભી કરી દીધી છે.સાથોસાથ 125 પૈકી 50 બેડ માં ઓક્સિજનની સુવિધા સાથે સજ્જ કરી દેવામાં આવ્યા છે.હાલમાં 55 જેટલા દર્દીઓ અહીં સારવાર લઇ રહ્યા છે તેઓ પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવી રહ્યો નથી.

આ સાથે તમામ ને સવારનો ચા-નાસ્તો થી માંડીને બપોર અને સાંજ ના જમવાનું પણ અહીંથી જ પૂરું પાડવામાં આવી રહ્યું છે.દર્દીઓ પોતાના પરિવારથી દુર નથી તેવો અહેસાસ કરાવવા માટે ગેમ રમાડવામાં આવે છે તથા તેમનું સ્વસ્થ સારું રહે તે માટે યોગા પણ કરાવવામાં આવે છે.પરિવારજનોથી પણ વધુ કેર અહીંના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.દર્દી ને હુંફાળું વાતાવરણ મળી રંહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હે ભગવાન કંઈક તો કૃપા કરો: સ્મશાનમાં જગ્યા ન મળતાં ચબૂતરા પર મૃતદેહનાં કરાયા અંતિમ સંસ્કાર !
Next Article નાગરિકોને હવે ગુજરાત સરકાર પર એક પૈસાનો પણ ભરોસો નથી, તમે જનતાના સેવક છો માલિક નહી: હાઇકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up