By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં કોરોનાને પગલે નવ હજાર લગ્ન મોકૂફ ,ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને 200 કરોડનો ફટકો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કોરોનાને પગલે નવ હજાર લગ્ન મોકૂફ ,ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને 200 કરોડનો ફટકો
GeneralSurat

સુરતમાં કોરોનાને પગલે નવ હજાર લગ્ન મોકૂફ ,ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને 200 કરોડનો ફટકો

HM News
Last updated: 21/04/2021 7:59 AM
HM News
5 years ago
Share
SHARE

– એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધીના મૂહૂર્ત લગ્નના સ્થગિત કરાયા છે

સુરત : કોરોના સંક્રમણે હાહાકાર મચાવતાં લગ્નસરાને પણ ગ્રહણ લાગ્યું છે.સુરત જિલ્લામાં માજા મૂકતા 9 હજાર લગ્ન સ્થગિત કરાયા છે.જેથી મેનેજમેન્ટ એજન્સીઓને અંદાજે 200 કરોડનું નૂકસાન થયું છે.જો નવેમ્બર સુધી આવી જ સ્થિતિ રહી તો નૂકસાન 500 કરોડનું થઈ શકે તેમ છે. લગ્નના મૂહૂર્ત સ્થગિત થતાં 30 હજાર લોકો બેરોજગાર થયા છે.

દક્ષિણ ગુજરાતમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત થનારા 20 હજાર લગ્ન સ્થગિત થયા છે.જેથી ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને 650 કરોડ રૂપિયાનું નૂકસાન થયું છે.કોરોનાના કારણે લોકો જૂન સુધી લગ્ન સ્થગિત કરી રહ્યાં છે.ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા 30 હજાર લોકો બેરોજગાર થયા છે.જેમાં ઈવેન્ટ મેનેજર,કેટરિંગ,બેંડ તથા લગ્ન સાથે સંકળાયેલી અન્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોને સમાવેશ થાય છે.ગત વર્ષે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝને 650 કરોડનું નૂકસાન થયું હતું.જૂનથી ઘણા એક્ઝિબિશન શરૂ થતા હોય છે.જો કોરોનાના કારણે આ જ સ્થિતિ રહી તો નવેમ્બર સુધીમાં 500 કરોડનું નૂકસાન થવાની આશંકા છે.

કોરોના અને રાત્રિ કર્ફ્યૂના કારણે આ ઈન્ડસ્ટ્રીઝની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આ ઈન્ડસ્ટ્રીઝ પર જોઈએ તેવું કોઈ ધ્યાન આપતું નથી.સરકાર આ ઈન્ડ્સટ્રીઝ વિષે સમયસર વિચાર નહી કરે તો આ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી થઈ જશે.અગાઉ અલગ અલગ ઈવેન્ટના 10 કોલ આવતા હવે માંડ ગણીને બે કોલ આવે છે.હાલ ઘણું નૂકસાન સહન કરવાનો વારો આવ્યો છે.મોટા લગ્ન સમારંભ કેન્સલ થયા છે.નાના મોટા લગ્નમાં ખર્ચ કાઢવા પણ મુશ્કેલ છે.એડવાન્સ લીધા છે તેનું શું કરવું તે બાબતે અસંમજસ છે.ગત લોકડાઉન બાદ ગાડી પાટે ચડી હતી.ત્યાં ફરી એ જ સ્થિતિ આવી ગઈ છે.ઘણા લોકો તો આ ધંધો છોડીને સેનિટાઈઝર અને ચા નાસ્તાની દુકાન શરૂ કરીને બેસી ગયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લગ્ન પ્રસંગોમાં નિયત કરતા વધુ લોકો ભેગા ન થાય તેની તકેદારી રાખવા CMની પોલીસને તાકીદ
Next Article CM વિજય રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો‌, લોકોને પણ વેક્સિન લેવા અનુરોધ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up