By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં જનજીવન પુન: ધબકતું થયું : ટેક્સ્ટાઇલ,હીરા ઉદ્યોગમાં સળવળાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં જનજીવન પુન: ધબકતું થયું : ટેક્સ્ટાઇલ,હીરા ઉદ્યોગમાં સળવળાટ
BusinessGeneralSurat

સુરતમાં જનજીવન પુન: ધબકતું થયું : ટેક્સ્ટાઇલ,હીરા ઉદ્યોગમાં સળવળાટ

HM News
Last updated: 01/06/2020 11:40 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત, 1 જૂન : લાંબા સમયના લોકડાઉંન બાદ સમગ્ર દેશની સાથ સાથે ગુજરાતમાં પણ સોમવારથી અનલોક-1 નો પ્રારંભ થઇ ગયો છે.ત્યારે ઔદ્યોગિક નગરી સુરતમાં પણ સોમવાર સવારથી જ અનેક વિવિધ પ્રકારની વ્યવસાયિક ગતિવિધિઓ શરૂ થતા જ જનજીવન ફરીથી ધબકતું જોવા મળ્યું હતું. સુરત શહેરમાં આજે સીટી બસ,રીક્ષા,કાપડ માર્કેટ,હીરા બજાર સહિતના આજે નાના- મોટા વેપાર આજથી શરૂ થયા હતા.જોકે, કોરોનાની મહામારીને લઈને હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલી સીટી બસ અને રીક્ષાઓમાં સોસીયલ ડિસ્ટેન્સનું પાલન થતું જોવા મળ્યું હતું.ઘણા લાંબા સમય બાદ પોતાનો રોજગાર શરૂ થતા રીક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.શહેરમાં 350 ડાઈંગ અને પ્રોસેસિંગ મિલો છે,જેમાંથી 20 મિલો શરૂ થઈ હોવાની જાણકારી મળી છે.

સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ટેક્સ્ટાઇલ માર્કેટોમાં સળવળાટ જોવા મળ્યો હતો.પરંતુ,સુરત શહેરમાંથી મોટા પાયે પોતાના વતન કારીગરો જતા રહ્યા હોઈને મિલો શરૂ કરવામાં અને શરૂ થયા બાદ પણ ભારે તકલીફ પડવાની તેવું આ ક્ષેત્રના વિશેષજ્ઞોનું માનવું છે.મનપા કમિશનરની ગાઈડલાઈન પ્રમાણે સુરત શહેરના રીંગ રોડ અને સારોલીની કુલ 164 માર્કેટો શરૂ થઈ છે.શહેરની વિવિધ માર્કેટોમાં આવેલી દુકાનો સાથે સંકળાયેલા 70 હજારથી થી વધુ વેપારીઓ સોમવારે પોતાના વ્યવસાયમાં જોતરાયા હતા.છે.શહેરનો મુખ્ય વ્યવસાય ગણાતા હીરાઉદ્યોગમાં પણ સોમવારે થોડો ધમધમાટ જોવા મળ્યો હતો.શહેરના મહિધરપુરા,કતારગામ નંદુદોશીની વાડી અને વરાછા મીની બજારમાં આવેલી 15,000થી વધુ હીરાની ઓફિસો અને 6500થી વધુ કારખાના,350 મોટા એકમો સોમવરથી શરૂ થયા હોવાની જાણકારી મળી છે.

શહેરના ઉધના દરવાજાથી સચિન સુધી એક માત્ર રૂટ પર બીઆરટીએસની બસ પણ 50 ટકાની બેઠક ક્ષમતા સાથે આજે શરૂ કરવામાં આવશે.જયારે રિક્ષામાં ડ્રાયવર સિવાય અન્ય 2 પેસેન્જરો સાથે રિક્ષાઓ ફરતી જોવા મળી હતી. શહેરના રેલવે સ્ટેશન પર પણ સળવળાટ જોવા મળ્યો હતો.કારણેક, દેશભરમાં આજથી 200 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.જેનું બુકીંગ શરૂ થઇ ચૂક્યું છે.આમ, ટેક્સ્ટાઇલ અને ડાયમંડ સીટી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ સુરત શહેરમાં સોમવારે જનજીવન પૂર્વવત થવા માંડ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે હવે સૌએ તેની સામે સુરક્ષાના પગલાં ભરી જીવન જીવવું પડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું આમ, લાંબા સમયના લોકડાઉંન બાદ હવે લોકોની ગાડી ફરે પાટે ચડે અને જીવન ધબકતું થઇ જાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાકિસ્તાની હાઇ કમિશનના બે જાસૂસો રંગે હાથે ઝડપાયા, 24 કલાકમાં ભારત છોડ્યુ
Next Article સુરત રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટ ફરી ધમધમતું થયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up