By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં દહીંહાંડી ઉત્સવમાં મોઢામાં પેટ્રોલ ભરી આગ સાથેની કરતબ કરતાં યુવકનું મોઢું સળગ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં દહીંહાંડી ઉત્સવમાં મોઢામાં પેટ્રોલ ભરી આગ સાથેની કરતબ કરતાં યુવકનું મોઢું સળગ્યું
GeneralSurat

સુરતમાં દહીંહાંડી ઉત્સવમાં મોઢામાં પેટ્રોલ ભરી આગ સાથેની કરતબ કરતાં યુવકનું મોઢું સળગ્યું

HM News
Last updated: 09/09/2023 4:43 AM
HM News
2 years ago
Share
SHARE

સુરત : સુરતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના વિવિધ સ્થળોએ દહીંહાંડીમાં યુવાનો ઉત્સાહ સાથે અનેક કરતબો કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળ્યા હતા.જેમાં મોઢામાં જ્વલનશીલ પ્રવાહી ભરી હવામાં ઉછાળી આગ સાથે સ્ટંટ કરનાર યુવકનું મોઢું એકાએક સળગી ઊઠ્યું હતું.જેને પગલે સાથી મિત્રોએ પાણી નાખી આગને બુજાવી દીધી હતી.

શહેરમાં આ પ્રકારની એક જ દિવસમાં બે ઘટના બનવા પામી છે.જેમાં પ્રથમ ઘટના એસ.ડી. જૈન કોલેજના કેમ્પસમાં બની હતી,જ્યારે બીજી ઘટના ઉધના વિસ્તારમાં બનવા પામી હતી.બન્ને ઘટનામાં યુવકોનો ચહેરો આગથી દાઝી ગયો હતો.ઉધના વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તે દરમિયાન એકત્રિત થયેલા લોકોનું મનોરંજન પણ કરવામાં આવી રહ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન જાહેરમાં આગનો ખેલ બતાવનાર યુવક બેદરકારીપૂર્ણ આગની જ્વાળાઓ હવામાં જ્વલનશીલ પ્રવાહીની મદદથી સળગાવતો હતો.તેવામાં આગની જ્વાળાએ યુવકને લપેટમાં લઈ લીધો હતો અને તેનો ચહેરો ફ્લેશફાયરના કારણે દાઝી ગયો હતો.યુવકને દાઝતા જોતા અન્ય યુવકોએ તેના મોઢા ઉપર લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.જેમના હાથમાં બોટલ હતી એમના દ્વારા મોઢા ઉપર પાણી નાખવામાં આવ્યું હતું.પાંચથી સાત સેકન્ડ સુધી ચહેરો સળગતો રહ્યો હતો.સુરતમાં એક જ પ્રકારની બીજી ઘટના બની છે.જાહેરમાં આગની કરતબો દેખાડવું યુવકોને મોંઘું પડ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યના અનેક શહેરમાં ધોધમાર વરસાદ, શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી
Next Article અફઝલ ખાનના વધ માટે છત્રપતિ શિવાજીએ પહેરેલા વાઘનખ ભારત મોકલાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up