સુરતમાં નાકર સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન
સુરતમાં નાકર સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન , છેલ્લા 40 દિવસથી ભાટીયા ટોલનાકા પર થઈ રહેલી લૂંટ ના વિરોધમાં ધરણા
સુરતમાં છેલ્લા 40 દિવસથી ભાટીયા ટોલનાકા પર થઈ રહેલી લૂંટના વિરોધમાં નાકર સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. સાંસદો, ધારાસભ્યો, કલેકટર, પોલીસ કમિશ્નર સહિતનાઓને નાકર સમિતિ દ્વારા ભાટીયા ટોલ નાકા પર થતી લૂંટ બંધ કરી જી.જે.05 પાર્સિંગના વાહનો પાસેથી ટોલ વસુલવાનું બંદ કરે અને જી.જે.05 વાહનોને ટોલ મુક્ત કરવા રજુઆત કરી હતી. તેમજ નાકર સમિતિ દ્વારા ચોક બજાર ગાંધીજીની પ્રતિમાં પાસે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો.