સુરત : સુરતમાં આજે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.પાણીના ભરાવાની કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.શહેરના કાયદાની નાર સલામતપુરા કાલિપુર વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. આ પાણીના ભરાવાને કારણે વાહન ચાલકો વાહનો ચલાવી શકતા ન હતા.અને અનેક લોકોએ ઘરમાં બેસી રહેવાની ફરજ પડી હતી.

