By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં ભાજપ vs ભાજપ? પાંચ બેઠક પર ભાજપના કેટલાક નેતા-કાર્યકરોએ વિરોધમાં કામ કર્યું હોવાની ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુરતમાં ભાજપ vs ભાજપ? પાંચ બેઠક પર ભાજપના કેટલાક નેતા-કાર્યકરોએ વિરોધમાં કામ કર્યું હોવાની ફરિયાદ
GeneralGujarat NowPolitics

સુરતમાં ભાજપ vs ભાજપ? પાંચ બેઠક પર ભાજપના કેટલાક નેતા-કાર્યકરોએ વિરોધમાં કામ કર્યું હોવાની ફરિયાદ

HM News
Last updated: 08/12/2022 4:17 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે મતદાન પુરુ થયાં બાદ એક્ઝિટ પોલના તારણો જાહેર થઈ રહ્યાં છે.મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપ બહુમતીથી સરકાર બનાવે છે તેવું જાહેર કરી રહ્યાં છે,તેના કારણે રાજકારણ ગરમાયું છે.તેની સાથે સાથે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે નેતાઓના નિષ્ક્રિય રહેવાની ફરિયાદ પણ બહાર આવી રહી છે.ચૂંટણીમાં રાજકીય પક્ષના નેતાઓ નિષ્ક્રિય કે અંદરખાને વિરોધમાં કામગીરી કરી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ થયું હતું. ટિકિટ ફાળવણી બાદ દરેક પક્ષમાં નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી તે મતદાન વખતે પણ યથાવત રહી હતી.શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં કોઈ સીધો બળવો તો થયો ન હતો પરંતુ નારાજ નેતાઓ અને કાર્યકરોએ આ ચૂંટણીમાં અંદરખાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી કે નિષ્ક્રિય રહ્યા હતા તેવી ફરિયાદ પ્રચાર અને મતદાન બાદ પણ સાંભળવા મળી છે.

સુરતની સૌથી ચર્ચાસ્પદ એવી વરાછા અને કતારગામ બેઠક પર ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ અને કાર્યકરો મતદાન વખતે પણ નારાજ રહ્યા હતા.કેટલાક નેતાઓએ તો વિરોધી પક્ષના ઉમેદવારોને પક્ષની માહિતી પણ પુરી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.આવી જ રીતે સૂરત-પૂર્વ બેઠક,કામરેજ અને ઓલપાડ વિધાનસભામાં પણ નારાજ નેતાઓ અને કાર્યકરોએ ક્યાંક દેખાડા પૂરતી કામગીરી કરી હતી તો ક્યાંક નિષ્ક્રિય રહ્યા હતા,તો ક્યાંક અંદરખાને વિરોધની કામગીરી કરી હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં ડરામણો વધારો, મંત્રીએ કહ્યું- ત્રીજા સ્ટેજ તરફ વધી રહ્યા છીએ
છૂટાછેડા લીધા વિના પરપુરુષ સાથે રહેતી સ્ત્રી તેનું સંતાન પોતાની પાસે રાખી શકે છે : અલાહાબાદ હાઈકોર્ટ
પાકિસ્તાનમાં સમારકામ બાદ હિંદુઓને સોંપાયુ મંદિર, 8 વર્ષીય બાળકના જામીન બાદ કરવામાં આવી હતી તોડફોડ
આફ્રિકાના દેશ સેનેગલની હોસ્પિટલમાં આગ : 11 બાળકોનાં મોત
દોસ્તોને દેખાડી દેવા ખાતર આર્યન સાથે સેલ્ફી લીધી હતીઃ કિરણ ગોસાવીનો એનસીબી સમક્ષ ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article કતારગામ સીટ પરિણામ લાઈવ : શું છે AAP ચીફ ગોપાલ ઈટાલિયાની હાલત?
Next Article સુરત વરાછામાં BJP-AAP વચ્ચે જોરદાર ટક્કર, કાકા-ભત્રીજામાંથી કોણ જીતશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up