By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં મંત્રી કાનાણીનો વીડિયો વાઇરલ થવાના મુદ્દે આપના કાર્યકરની થઇ ધરપકડ : આપએ વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રામધૂન બોલાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં મંત્રી કાનાણીનો વીડિયો વાઇરલ થવાના મુદ્દે આપના કાર્યકરની થઇ ધરપકડ : આપએ વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રામધૂન બોલાવી
GeneralPoliticsSurat

સુરતમાં મંત્રી કાનાણીનો વીડિયો વાઇરલ થવાના મુદ્દે આપના કાર્યકરની થઇ ધરપકડ : આપએ વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રામધૂન બોલાવી

HM News
Last updated: 08/08/2021 8:22 AM
HM News
5 years ago
Share
SHARE

– આપના કાર્યકરે કુમાર કાનાણીના વીડિયોને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો

સુરત : આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસે ગઈકાલે ભરત પટેલ નામના યુવકની ધરપકડ કરી હતી.ભરત પટેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે.વરાછા પોલીસે ધરપકડ કરતા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરત પટેલના પત્ની વોર્ડ નંબર 24માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રહ્યાં હતાં.ભરત પટેલની ધરપકડ થતાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા કોર્પોરેટરો અને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ભરત પટેલ અને છોડી મૂકવા માટે માંગ કરવામાં આવી હતી.પોલીસે કુમાર કાનાણીના ઈશારે ધરપકડ કરી હોય તે પ્રકારની દલિલો કરી હતી.પોલીસ સ્ટેશનના ગેટ પાસે બેસીને રામધૂન કરી ને આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ દાખવ્યો હતો.

તાજેતરમાં જ કુમાર કાનાણી દ્વારા ફેસબુક પર લાઈવ કરવામાં આવ્યું હતું.જેમાં તેમના વીડિયો એડિટ કરીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.જેમાં કુમાર કાનાણી પોતાના જ પાર્ટી માટે એલફેલ બોલતા હોય એ પ્રકારનો વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો.જેના કારણે કુમાર કાનાણી છબીને નુકસાન થાય તે પ્રકારનો વીડિયો હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, પોલીસ માત્ર ભાજપના નેતાઓના ઇશારે કામગીરી કરી રહી છે.લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો હક છે.પરંતુ પોલીસ પોતાના તાનાશાહી વર્તનને કારણે રાજકીય દમનમાં આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે અયોગ્ય વર્તન કરે છે.ભરત પટેલની ધરપકડ કુમાર કાનાણીના ઇશારે ખોટી રીતે કરવામાં આવી છે.તેમને તાત્કાલિક અસરથી છોડી દેવા માટે અમે વરાછા પોલીસ સ્ટેશન ખાતે રામધૂન ગાઈને પોલીસને તેમજ રાજકીય નેતાઓને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાવનગર : ગોપનાથમાં ‘બિન હિન્દુઓએ પ્રવેશ કરવો નહીં’ના બોર્ડથી વિવાદ
Next Article સુરત શહેરમાં 400 કરતા વધુ AAPના ઝાડુવાળા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો : ભાજપે કહ્યું આમ આદમી પાર્ટી બિલાડીના ટોપ જેવી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up