By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને મહિલાએ બોલાવી શારીરિક સંબંધ બાંધવા કહ્યું,ઈન્કાર કરતા બ્યુટીપાર્લરમાં ગોંધી માર મારી 25 લાખ માગ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને મહિલાએ બોલાવી શારીરિક સંબંધ બાંધવા કહ્યું,ઈન્કાર કરતા બ્યુટીપાર્લરમાં ગોંધી માર મારી 25 લાખ માગ્યા
GeneralGujarat NowSurat

સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને મહિલાએ બોલાવી શારીરિક સંબંધ બાંધવા કહ્યું,ઈન્કાર કરતા બ્યુટીપાર્લરમાં ગોંધી માર મારી 25 લાખ માગ્યા

HM News
Last updated: 02/02/2021 8:11 AM
HM News
5 years ago
Share
SHARE

સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને બ્યુટીપાર્લર સંચાલિકાએ બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે.સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને પરવત પાટીયા ખાતે મેડીકલ શોપમાં નોકરી કરતા યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ ગત બપોરે બ્યુટી પાર્લર ઉપર બોલાવ્યો હતો.ત્યારબાદ અન્ય મહિલા સાથે શરીર સુખ માણવા દબાણ કર્યું હતું.યુવાને ઇન્કાર કરતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.25 લાખની માંગણી કરી સંચાલક મહિલા સહિત ત્રણ મહિલાએ ડંડા વડે માર મારી ગોંધી રાખી રૂ.2000 પડાવ્યા હતા.

યુવાનને નંબર આપી શરીર સુખ માણવા સંપર્ક કરવા કહ્યું હતું
મૂળ ગીર સોમનાથનો વતની અને સુરતમાં પુણા સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતો 31 વર્ષીય પ્રવિણ બાબુભાઈ રામાણી છેલ્લા ચાર મહિનાથી પરવત પાટીયા શંખેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે નોબલ ફાર્મસીમાં નોકરી કરે છે.20-25 દિવસ અગાઉ તેની દુકાને 30થી 35 વર્ષની અજાણી મહિલા ફેશવોશ ક્રીમ લેવા આવી હતી.જોકે,દુકાનમાં સ્ટોકમાં ન હોય તે મહિલાએ સ્માઈલ આપી પોતાની ઓળખ સુમન ઉર્ફે હંસીકા રાજપૂત તરીકે આપી પોતાનો મોબાઈલ નંબર આપી પ્રવિણનો મોબાઈલ નંબર લઈ ક્રીમ મંગાવી આપવા કહ્યું હતું. બે ત્રણ દિવસ બાદ ક્રીમ આવતા પ્રવિણે ફોન કરતા સુમન આવી હતી અને ક્રીમ લઈ મીઠી-મીઠી વાતો કરી કહ્યું હતું કે,તમારે મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો.

યુવાનને ડંડા વડે માર માર્યો
ગત સવારે સુમને પ્રવિણને ફોન કરી ફરી શરીર સુખ માણવાની વાત યાદ અપાવી હતી.ત્યારબાદ પોતાના પુણા ભૈયાનગર સારથી હાઈટ્સ સ્થિત હંસમોર બ્યુટીસેન્ટરમાં આવવા કહેતા પ્રવિણે ઇન્કાર કરી ફોન નહીં કરવા કહ્યું હતું.જોકે,બપોરે ફરી ફોન કરતા પ્રવિણ 2.30 વાગ્યે ત્યાં ગયો ત્યારે ત્યાં સુમન ઉપરાંત 20થી 22 વર્ષની બીજી ત્રણ મહિલા હાજર હતી.તેઓ પાર્લરમાં અંદર ગયા તે સાથે જ ત્રણેય મહિલાઓએ પાર્લરનું શટર નીચું કરી કાચનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.સુમને ત્રણ મહિલામાંથી એકને સેક્સ માટે પસંદ કરવા કહીં તેના રૂ.1000 થશે તેમ કહેતા પ્રવિણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.જેથી સુમને તેને માર મારી નજીકમાંથી ડંડો લઈને પણ માર્યો હતો. કુછ કરના નહીં તો ઠીક હે પર પૈસા તો દેના હી પડેગા તેમ કહી સુમને રૂ.25 લાખની માંગણી કરી હતી.

પોલીસે મહિલા અને યુવાનને સાંભળ્યા બાદ કેસ નોંધ્યો
પ્રવિણે તેમને આજીજી કરી જવા દેવા કહેતા તમામે તેને દુકાનના એક ખૂણામાં બેસાડી દેતા પ્રવિણે પર્સમાંથી રૂ.2000 કાઢી લીધા હતા. સુમને પૈસે તો તુઝે દેને હી પડેંગે, ઇતને પૈસે સે કયા હોગા,અગર પૈસા નહીં દેગા તો મેં તુઝે પુલીસ કેસમેં ફસા દૂંગી,તું મુઝે જાનતા નઈ હૈ,પૈસે નહીં દીયે તો જાનસે હાથ ધોને પડેંગે કહ્યું હતું.પ્રવિણે તેની માફી માંગી હતી છતાં તેઓ માન્યા નહોતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દુકાનનું શટર ખોલી તેનો કોલર પકડી બહાર લાવ્યા હતા.થોડીવારમાં પુણા પોલીસ ત્યાં આવી હતી અને તમામને પોલીસ સ્ટેશન લાવી હતી.ત્યાંથી બાકીની ત્રણ મહિલા ચાલી ગઈ હતી.જોકે,સુમન અને પ્રવિણની પૂછપરછ બાદ પોલીસે પ્રવિણની ફરિયાદના આધારે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસ્વાહા અને તેની સાથેની અન્ય બે મહીલા વિરૂદ્ધ ગુનો નોંધી સુમનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મ્યાનમારમાં સેનાનો બળવો:આંગ સાન સૂ કીની ધરપકડ
Next Article પ્રહાર/સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું સીતાના નેપાળ અને રાવણની લંકા કરતા રામના ભારતમાં પેટ્રોલની કિંમતો વધુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up