By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના 40 કાર્યકરોની પોલીસે અટકાયત કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના 40 કાર્યકરોની પોલીસે અટકાયત કરી
GeneralSurat

સુરતમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના 40 કાર્યકરોની પોલીસે અટકાયત કરી

HM News
Last updated: 11/06/2021 9:00 AM
HM News
5 years ago
Share
SHARE

– પોલીસે નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન સ્થળે પહોંચે તે પહેલા જ અટકાત કરી

સુરત : સુરતના અઠવાગેટ ચોપાટી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારા નો વિરોધ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો સમય પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના બેનરો અને ઝંડા લગાડ્યા હતાં.કોંગ્રેસ દ્વારા નક્કી કરેલા સમયે ઉપર કાર્યક્રમ સ્થળ ઉપર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી.સાથે જ વિરોધ કરનારાની અટકાત કરી લેવામાં આવી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારા અંગેના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યક્રમને નિષ્ફળ કરી નાખ્યો હતો.પોલીસ દ્વારા છુટા છવાયા ઉભા રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.જે કાર્યકર્તાઓ હજી તો કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તેમને ડિટેઈન કરી લેવાયા હતાં.જે કાર્યક્રમ સ્થળ હતું ત્યાં આગળ કોંગ્રેસના સિમ્બોલ પણ હટાવી દેવામાં આવ્યા હતાં.તમામ ડિટેઇન કરેલા કાર્યકર્તાઓને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.

સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું કે, પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે.લોકશાહીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સામે કોઈ વિરોધ હોય તો લોકશાહી ઢબે તેને પ્રદર્શિત કરવાનો સૌ કોઈને હક છે.પરંતુ આ તાનાશાહી સરકારે રાજકીય પક્ષો તો ઠીક લોકોના વિરોધ કરવાના હકને પણ છીનવી લીધો છે.કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં રાખવા માટે કોઈ નીતિ નથી.કેન્દ્ર સરકાર જાણે પેટ્રોલ-ડીઝલના ભાવને લિટરે રૂપિયા ઉપર પહોંચાડવાના મનસુબા સાથે આગળ વધી રહી છે આ સૂટ બૂટ ની સરકાર ને ગરીબ અને મધ્યમ પરિવારની કોઈ ચિંતા નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનનું પાપ છાપરે ચઢીને પોકાર્યુ, ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર મુદ્દે વકીલોનાં મોરચાની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા
Next Article વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up