By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ
BusinessGeneralSurat

સુરતમાં રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ

HM News
Last updated: 13/07/2020 11:15 AM
HM News
5 years ago
Share
SHARE

સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા પછી બે મુખ્ય વેપાર ધંધા ટેકસ્ટાઇલ અને ડાયમંડને અસર થઇ છે.ડાયમંડ ઉદ્યોગમાં ઘણાં એકમો બંધ છે અને તેને કારણે રત્ન કલાકારો હાલાકી ભોગવી રહ્યાં છે.ડરના માર્યા ઘણાં રત્નકલાકારો વતન જઈ રહ્યાં છે. રોજગારી ગુમાવનાર રત્નકલાકારો માટે રુ. 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ મૂકવામાં આવી છે. રત્ન કલાકાર વિકાસ સંઘે માગણી મૂકતાં જણાવ્યું છે કે, કોરોના સંક્રમણને કારણે રત્ન કલાકારો એકમો બંધ થયાં હોવાથી વતન નીકળી રહ્યાં છે,અત્યારે રોજગારી નથી.વળી જો કોરોના સંક્રમિત થવાના કિસ્સામાં હોસ્પિટલ દાખલ થવું પડે તો,સરકાર તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારને સરકાર તરફથી સહાય આપવામાં આવતી હોય છે,ત્યારે હાલના સંજોગોમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રુ. 5 લાખનું પેકેજ આપવામાં આવે અને રત્ન કલાકારોને આર્થિક સહાય આપી શકાય તે માટે એક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ મૂકવામાં આવી છે.

Займ на Киви кошелек онлайн, взять микрозайм на Qiwi круглосуточно
પોલીસકર્મી વિરુદ્ધ કેસ ચાલતો હોય તો તેની બદલી કરવી અયોગ્ય : ગુજરાત હાઇકોર્ટે
વલસાડ : ફિલ્મી સીન સર્જાયો : ગૌરક્ષક હાર્દિક કંસારાને કચડી ભાગેલો અકરમ ખાડીમાં કૂદી જતા મોત
નેવલ ઇન્ટેલિજન્સ એજન્સી અને NCB ના સંયુક્ત ઓપરેશનમાં જામનગરથી 6 કરોડનું MD ડ્રગ્સ પકડાયું
જનતા કરફ્યૂઃ રવિવારે 3700 ટ્રેન અને ગોએર, ઇન્ડિગોની લગભગ 1000 ફ્લાઈટ રદ
Share This Article
Facebook Email Print
Previous Article નવસારીમાં કોરોનાનો કહેર યથાવત, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કોરોના પોઝિટીવ
Next Article મુંબઇ : ગર્લફ્રેન્ડ સાથે ‘જલ્સા’ કરતાં પતિને રંગેહાથ ઝડપ્યો, રણચંડી બનેલી પત્ની બોનટ પર ચડી ગઇ અને….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up