By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં રાજકીય રક્ષાબંધન પણ ઉમળકાભેર ઉજવાઈ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં રાજકીય રક્ષાબંધન પણ ઉમળકાભેર ઉજવાઈ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી
GeneralSurat

સુરતમાં રાજકીય રક્ષાબંધન પણ ઉમળકાભેર ઉજવાઈ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી

HM News
Last updated: 11/08/2022 10:38 AM
HM News
4 years ago
Share
SHARE

– ગૃહમંત્રી હર્ષ સંઘવીને નગરસેવકોએ રાખડી બાંધી

સુરત,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવાર : સુરતમાં આજે સુરતીઓના ઘરે ઘરે રક્ષાબંધનના તહેવાર સાથે રાજકીય રક્ષાબંધનની ઉજવણી પણ ઉમળકાભેર કરવામાં આવી હતી.સુરતમાં નાના રાજકીય કાર્યકરો અને નેતાઓ સાથે સાથે મોટા નેતાઓએ પણ રાજકીય રક્ષાબંધનની ઉજવણી કરી હતી.રાજકારણમાં એક બીજાના હરીફ કહેવાતા દર્શના જરદોશે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.સુરતના અનેક ઘરોમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે તેની સાથે સાથે અનેક રાજકીય નેતાઓની ઓફિસ કે ઘર પર રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને અનેક બહેનોએ રાખડી બાંધી હતી તેઓને પાટીલે રાષ્ટ્રધ્વજની ભેટ આપવામાં આવી હતી.કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી હતી.તેઓએ કહ્યું હતું કે રાજકીય જીવનમા આવ્યા ત્યારથી તેઓ પાટીલને ભાઈ માને છે અને રાખડી બાંધે છે.આ ઉપરાંત ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીના કાર્યાલય પર મહિલા નગર સેવકો રાખડી બાંધવા ગયા હતા.તેઓએ હર્ષ સંઘવીને રાખડી બાંધીને તેમના આયુષ્યની પ્રાર્થના કરવા સાથે રાજકારણમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ મોટા રાજકીય નેતાઓ ઉપરાંત અનેક નાના રાજકીય નેતાઓ અને કાર્યકરોએ તેમના રાજકારણી બહેનો પાસે રાખડી બંધાવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM મોદીએ PMOમાં કામ કરતા સફાઈ કર્મીઓ, ડ્રાઈવર અને માળીની દીકરીઓ પાસે રાખડી બંધાવી
Next Article રાજ્યના પોલીસ બેડામાં આપની લહેર પ્રસરતા રાજકારણ ગરમાયું : ગ્રેડ-પે મુદ્દે 15 ઑગષ્ટ પહેલા ગુજરાત સરકાર લેશે નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up