By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની બોટલમાં પાણી ભરીને વેચનાર ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની બોટલમાં પાણી ભરીને વેચનાર ઝડપાયો
GeneralSurat

સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની બોટલમાં પાણી ભરીને વેચનાર ઝડપાયો

HM News
Last updated: 22/04/2021 11:14 AM
HM News
5 years ago
Share
SHARE

– એક્સપાયરી ડેટના ઈન્જેક્શન પાવડરની જગ્યાએ લિક્વિડ ફોર્મમાં અપાતા આરોપી ઝડપાયો

સુરત : શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના અભાવથી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.જે દર્દીને ઇન્જેક્શનની જરૂર હોય તેના પરિવારજનો તેનો જીવ બચાવવા ગમે તેટલા રૂપિયા આપીને ઈન્જેક્શન ખરીદવા માટે તૈયાર થઈ રહ્યા છે.આવી સ્થિતિમાં પણ કેટલાક લાલચુઓ પૈસા કમાવી લેવા માટે લોકોના જીવ સાથે રમત રમતા હોય છે.સુરત વધુ એક ઇન્જેક્શનનો મામલો સામે આવ્યો છે.જેમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન આપતા સમગ્ર મામલો ઝડપાયો છે.ઈન્જેક્શન ડુપ્લિકેટ આપનારને લોકોએ પકડી પોલીસને સોંપી દીધો છે.

દર્દીના સંબંધીએ યુવકને ઇન્જેક્શન આપવા માટે કહ્યું હતું. ત્યાર બાદ યુવક પોતાની અર્ટિગા કાર લઈ ડિલિવરી આપવા આવ્યો હતો.આ યુવક ઇન્જેક્શનમાં પાણી ભરી ડિલિવરી કરતો હતો.હેટ્રો કંપનીના ઈન્જેકશન પાવડર ફોમમાં આવે છે.7 હજારના 1 પેટે 6 ઈન્જેકશન આપતા ઝડપાયો છે. ઈન્જેકશન એક્સપયારી ડેટના છે.ઇન્જેક્શનના કવર ઉપર સ્પષ્ટપણે દેખાય છે કે, એક્સપાયરી ડેટ સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. 2020ને બદલે 2021 કરવામાં આવ્યું છે.સરથાણા પોલીસે ઉમરા પોલીસને યુવકને સોંપવાની તજવીજ હાથ ધરી છે.ઈન્જેકશનની લેવડ દેવડનો બનાવ ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં બન્યો હતો.

ખાલી ઇન્જેક્શનની બોટલોમાં પાણી ભરીને ઇન્જેક્શન વેચતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સત્તાવાર પોલીસ દ્વારા હજુ વધુ માહિતી આપવામાં આવી નથી.આ યુવક અત્યાર સુધીમાં કેટલા લોકોને ઇન્જેક્શનમાં પાણી ભરીને વેચ્યું છે,તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. કયાં કયાં હોસ્પિટલના દર્દીઓને કેટલા રૂપિયામાં આ બોગસ ઇન્જેક્શન વેચ્યું છે.તેની તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીંયા યુવકો પણ તેની સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.પાણી ભરેલો ઇન્જેક્શન વેચીને રૂપિયા કમાઈ લેવાની દાનતને કારણે કેટલાય પરિવારોના સ્વજનોના જીવ જોખમમાં મુકી દે છે.ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી યુવકને સોંપી દેવામાં આવ્યો છે.યુવક સામે કાયદેસરની કાર્યવાહી ઉમરા પોલીસે શરૂ કરી છે.

ફરિયાદી જીગ્નેશભાઈએ જણાવ્યું કે, મારા મામાનો દીકરો કોરોના સંક્રમિત છે.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં તેનું ઓક્સિજન લેવલ 80થી 85 જેટલું રહેતું હતું.તેથી તેને ઇન્જેકશનની તાતી જરૂરિયાત હતી ત્યારે આ ઇસમનો સંપર્ક થતાં તેણે મને અઠવા ગેટ પાસે વનિતા પાસે બોલાવ્યો હતો.જેમાં મેં તેને એક ઈન્જેક્શનના સાત હજાર લેખે 42 હજાર રૂપિયા ચૂકવ્યા હતાં,ત્યારબાદ ઇન્જેક્શન લિક્વિડ ફોર્મમાં હોવાથી મને શંકા ગઈ હતી કે આ ઇન્જેક્શન ડુપ્લિકેટ હોય શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના કતારગામમાં પાલિકાના અધિકારીઓએ માસ્કનો દંડ ઉઘરાવતા ટોળાએ ઘેરાવ કર્યો
Next Article સુરત : કુંભ મેળામાંથી પરત આવતા વધુ પાંચ લોકો પોઝિટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up