By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ
GeneralSurat

સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ

HM News
Last updated: 19/03/2021 9:26 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત: ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે એક તરફ વેકસીનેશન જ એકમાત્ર વિકલ્પ છે તે સમયે વેકસીનની અસરકારકતા અંગે પણ એક નવો વિવાદ સર્જાયો છે.સુરતમાં વેકસીનેશન હેઠળ આવરી લેવાયેલા પોલીસ દળના જવાનોમાંથી સાત જવાનો કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને આ જવાનોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો જ હતો અને તેમાંથી કેટલાકે બીજો ડોઝ પણ લીધો હતો છતાં પણ તેઓ પોઝીટીવ જાહેર થયા છે.

જેનાથી હવે વેકસીન લેનારાઓની પણ ચિંતા વધી ગઈ છે.જો કે આ અંગે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એવું મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યું કે જેઓએ વેકસીન લીધી છે અને છતાં પણ સંક્રમીત બન્યા છે.તેઓએ ચિંતા કરવાની જરૂર નથી.વાસ્તવમાં એકબીજાના બે ડોઝ લીધા પછી પણ એન્ટીબોડી બનતા થોડો સમય લાગે જ છે અને તે સમયે પોઝીટીવના સંપર્કમાં આવવાથી ફરી પોઝીટીવ થઈ શકાય છે.સુરતમાં કોરોનાનું સંક્રમણ વધે છે.ખાસ કરીને આઠવા ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જયારે એક મહિલાનું મૃત્યુ થયું તે કીડનીની બીમારીથી પીડાતા હતા.સુરતમાં હાલમાં જ મહાપાલિકાની ચૂંટણી બાદ જે રીતે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠકો મળી હતી એના કારણે અનેક કોર્પોરેટર પણ પોઝીટીવ જાહેર થયા છે.

પાડોશી નિયાઝે કનૈયાલાલ વિરુધ રેડયું ઝેર, કર્યો અપપ્રચાર અને ગોઠવાયો કરપીણ હત્યાનો પ્લાન
વલસાડ ધરમપુર ચોકડી ખાતે 31 ડિસેમ્બરને લઈ સઘન ચેકીંગ, એક કારમાંથી દારૂ, બીજીમાંથી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ
ત્યારે મસ્જિદના ગુંબજ પર ભગવો લહેરાવી કોઠારી બંધુઓએ શહીદી વહોરી હતી
લાખો કેન્દ્રીય કર્મચારીઓને મળતા DA પર સરકાર કાલે મોટો નિર્ણય લેશે !
કામરેજમાં 3.39 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું
Share This Article
Facebook Email Print
Previous Article તમારા બાપ-દાદાઓએ જેલમાંથી છૂટવા અંગ્રેજોને પત્ર લખ્યા હતા: ધાનાણીના વળતા પ્રહારથી ગૃહમાં ફરી ધમાલ
Next Article સુરતમાં કેસ વધતા નવા નિયમો આવી ગયા છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up