By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કરી ગાલ પર બચકાં ભર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કરી ગાલ પર બચકાં ભર્યા
GeneralSurat

સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કરી ગાલ પર બચકાં ભર્યા

HM News
Last updated: 09/01/2023 7:28 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : સુરતમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.સુરતના ફૂલપાડા વિસ્તારમાં શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો અને બાળકીના ગાલ પર બચકા ભર્યા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.બીજી તરફ લોકોએ રખડતા શ્વાનને પકડવા માટે મનપામાં ફરિયાદ કરી હતી.જેથી શ્વાન પકડવાની ટીમે ઘટના સ્થળે આવી શ્વાનને પકડી લીધો હતો.

મળતી માહિતી મુજબ ફુલપાડા હંસ સોસાયટી નજીક એક બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો.બાળકી ઘર પાસે ઉભી હતી અને ત્યારબાદ બાળકી દોડતા દોડતા જઈ રહી હતી.આ દરમિયાન શ્વાન પણ ત્યાં પસાર થઈ રહ્યો હતો દરમિયાન શ્વાને આવી બાળકી પર હુમલો કરી દીધો હતો.શ્વાનના હુમલાના કારણે બાળકી નીચે પટકાઈ હતી અને શ્વાન તેણીને બચકાં ભરતો રહ્યો હતો.

બાળકીએ બુમાબુમ કરતા એક મહિલા દોડી આવી હતી અને શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન મહિલાને પણ શ્વાને બચકાં ભરવાનો પ્રયાસ કર્યો હતો.મહિલાએ પણ બુમાબુમ કરતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા અને બાદમાં શ્વાન ત્યાંથી નાસી છૂટ્યો હતો.

શ્વાનના હુમલામાં બાળકીને ગાલ પર ગંભીર ઈજાઓ થઇ હતી.જેથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.જ્યાં તેની સારવાર ચાલી રહી છે.વધુમાં અહી શ્વાનના આવા આંતકને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.રહીશો દ્વારા આ મામલે મનપામાં ફરિયાદ કરવામાં આવી હતી,જેથી શ્વાન પકડતી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ શ્વાનને પકડી લીધો હતો.શ્વાન પકડાઈ જતા રહીશોએ રાહતનો દમ લીધો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં વધુ એક હડ​​પ્પિયન સાઇટ પરથી ૫૦૦૦ વર્ષ પહેલાંની અંતિમવિધિનાં સીક્રેટ્સ ખૂલ્યાં
Next Article પલસાણા પોલીસે હાઇવે પર ટ્રક માંથી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up