By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં 1 કરોડનો ગાંજો ઝડપાયો : સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, માસ્ટર માઈન્ડની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 1 કરોડનો ગાંજો ઝડપાયો : સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, માસ્ટર માઈન્ડની ધરપકડ
GeneralSurat

સુરતમાં 1 કરોડનો ગાંજો ઝડપાયો : સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, માસ્ટર માઈન્ડની ધરપકડ

HM News
Last updated: 22/11/2021 12:40 PM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરતમાંથી ક્રાઇમ બ્રાંચે રૂપિયા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યાની મોટી ઘટના સામે આવી છે.ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેની અસર જોવા મળી રહી છે. DCBએ નિયોલ ચેકપોસ્ટ પરથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે.સમગ્ર ઘટનામાં અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

સમગ્ર મામલે વિગતે વાત કરીએ તો આરોપી અરુણ મહાદીપ નામનો શખ્સ ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજો લાવી રહ્યો હતો.આ દરમિયાન પોલીસે મુદામાલ સહીત તેની ધરપકડ કરવામાં આવી છે.આરોપી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. અને આ ધંધામાં જ તે ગાંજો લાવતો હતો તેવું જાણવા મળ્યું છે.તો થોડા દિવસ અગાઉ જ 17 નવેમ્બરના રોજ સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્ર્ગ્સ બનાવવાની લેબોરેટરી સુરત એસોજીની ટીમે ઝડપી પાડી હતી.આ પ્રકરણમાં મુખ્ય આરોપી જૈમિન સવાણીની પુછપરછ પોલીસે હાથ ધરતા તેના સાધન સામગ્રી પુરી પાડનાર કોસાડ આવાસના ફૈઝલ પટેલને ગત મોડી રાત્રે અમરોલી પોલીસે ઝડપી પાડયો હતો અને જેલ હવાલે કર્યો હતો.

22 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ , વીજળી પડતાં 6 મોત
રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: નફરતના બુલડોઝર બંધ કરો પાવર પ્લાન્ટ શરૂ કરો
ઝારખંડના બોકારોમાં તાજિયાના જુલૂસ વચ્ચે મોટી દુર્ઘટના, હાઇ વૉલ્ટેજ તાર પકડમાં આવી જતા 4ના મોત, 9 ગંભીર
ભાજપ શાસિત આ પાલિકામાં ભષ્ટ્રાચાર, હોદ્દેદારો ટકાવારી લેતા હોવાનો ઓડિયો વાયરલ
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ : સુરતમાં કોર્ટ બહાર હત્યાના આરોપીની સરાજાહેર ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરી દેવાઈ
Share This Article
Facebook Email Print
Previous Article પરમવીર સિંહને રાહત : સુપ્રીમ કોર્ટે કહ્યું ધરપકડ નહીં થાય, તપાસમાં સહયોગ આપો
Next Article રામાયણ એક્સપ્રેસમાં વેઈટર્સને ‘ભગવા વસ્ત્ર’ પહેરાવવાને લઈ હોબાળો, સંતોએ આપી ધમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up