By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં 150 દિવસ બાદ કોરોનાના ડબલ ડિજીટમાં કેસ નોંધાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 150 દિવસ બાદ કોરોનાના ડબલ ડિજીટમાં કેસ નોંધાયા
GeneralSurat

સુરતમાં 150 દિવસ બાદ કોરોનાના ડબલ ડિજીટમાં કેસ નોંધાયા

HM News
Last updated: 09/12/2021 10:22 AM
HM News
4 years ago
Share
SHARE

– સુરત શહેરમાં 11 અને જિલ્લમાં 4 મળી એક જ દિવસમાં 15 પોઝિટીવ કેસ

સુરત : કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ લોકો ભયમાંથી બહાર આવ્યા હતા.તંત્ર દ્વારા વે‌ક્સિનેશનની કામગીરી ઝડપી બનાવીને શહેરની મહત્તમ લોકોને વે‌ક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપી દેવાયો છે.દર‌મિયાન બુધવારે કેસની સંખ્યા વધી ગઇ હતી.ચાર મ‌હિના બાદ સુરત શહેર 11 કેસ નોંધાયા છે.ગઇ તા.11 જુલાઇના રોજ સુરત ‌સિટીમાં 11 કેસ નોંધાયા હતા.જ્યારે ‌જિલ્લામાં 4 કેસ આજે નોંધાયા છે.સુરત શહેર અને ‌જિલ્લામાં મળી કુલ 15 કેસ નોંધાવા સાથે કોરોનાની સારવાર લઇને 4 દર્દી સારા થઇ જતા તેમને ‌ડિસ્ચાર્જ કરાયા હતા.

સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા બાદ વિતેલા 6 મ‌હિનાથી કેસની સંખ્યા ઘટી ગઇ છે.સંક્રમણ ઓછુ થવા સાથે આરોગ્ય તંત્ર દ્વારા વે‌ક્સિનની કામગીરી ઝડપી બનાવીને મોટાભાગના લોકોને કોરોનાની રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપી દેવાયો છે.દર‌મિયાન આજે બુધવારે શહેર અને ‌જિલ્લામાં કેસની સંખ્યા વધી હતી.સુરત ‌સિટીમાં 11 અને ‌જિલ્લામાં 4 મળી એક જ ‌દિવસમાં 15 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સુરત શહેર અને ‌જિલ્લામાં 1,44,101 પો‌ઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે શહેર ‌જિલ્લામાં મળી અત્યાર સુધીમાં કુલ 1,41,945 દર્દીઓ સારા થઇ જતા તેમને ‌ડિસ્ચાર્જ કરાયા હતા.વિતેલા બે વર્ષના સમયગાળામાં સુરત શહેર અને ‌જિલ્લામાં કુલ 2117 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.

હાલ લગ્નસરાની ‌સિઝન ચાલી રહી છે ત્યારે લોકો સો‌શિયલ ‌ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરે તે પણ જરૂરી છે.કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ ફરીથી સંક્રમણ ન વધે તે માટે તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સો‌શિયલ ‌ડિસ્ટન્સ જાળવવા સૂચન કરાયું છે.

ચાર મ‌હિના બાદ શહેરમાં ડબલ ‌ડિજીટમાં કેસ નોંધાયા

ગઇ તા.11 જુલાઇના રોજ સુરત ‌સિટીમાં 11 કેસ નોંધાયા હતા.કોરોનાનું સંક્રમણ ઓછુ થતા શહેર અને ‌જિલ્લામાં ‌વિતેલા 6 મ‌હિનામાં એકાદ બે કેસ નોંધાઇ રહ્યા હતા.દર‌મિયાન આજે કેસની સંખ્યા વધી ગઇ હતી.સુરત શહેરમાં 11 જુલાઇ બાદ આજે એક જ ‌દિવસમાં ફરી 15 કેસ નોંધાયા છે.આજે પો‌ઝિટીવ આવેલા કેસમાં બે ‌વિદ્યાર્થીઓ,જુની ‌સિ‌વિલ હો‌સ્પિટલના એક તબીબ તેમજ હીરાના વેપારીનો કોરોના ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇસ્લામ છોડીને હિંદુ બનેલા જીતેન્દ્ર ત્યાગી બોલ્યા હજારો મુસ્લિમ ધર્માંતરણ માટે તૈયાર : કટ્ટરપંથીઓના ડરથી સામે આવતા નથી
Next Article CDS બિપિન રાવત જ નહીં આ હસ્તીઓએ પણ હવાઈ દુર્ઘટનામાં ગુમાવ્યો છે જીવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up