By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
GeneralSurat

સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

HM News
Last updated: 04/01/2021 7:00 AM
HM News
4 years ago
Share
SHARE

– વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ અકબંધ
– પોલીસે વિદ્યાર્થિનીનો મોબાઇલ કબજે કર્યો

સુરત : સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચર્ચાનો વિષય બન્યો હતો.સવિતા હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી.માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

નાના ભાઈએ બહેન લટકતી હોવાનું માતાને જણાવ્યું

નંદુ પાસવાન (વિદ્યાર્થિનીના પિતા)એ જણાવ્યું હતું કે 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવીને માતાને કહ્યું- મમ્મી,બહેન પંખા સાથે લટકી રહી છે.આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી.સવિતાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો.

માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કર્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસની છે.હું પણ મારા ગેરેજ પર હતો અને રવિવાર હોવાથી પત્ની ઈંડાંની લારી પર હતી. 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી.ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં.અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી.હાલ સચિન પોલીસ તપાસ કરી રહી છે.

મિસ રિપોર્ટિંગના આરોપસર ચીને BBC સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો
બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું
ભાજપના અધ્યક્ષપદે નવસારીના મરાઠી સાંસદ સી.આર. પાટિલની નિમણૂંક થતા ભાજપમાં ટોપ ટુ બોટમ સ્થાનિક નેતાગીરીના હોશકોશ ઊડી ગયા !
CORONA EFFECT : કોરોના સંકટમાં RSSના ઈતિહાસમાં વધુ એક વખત બનશે આવી ઘટના
યુક્રેનને $9.7 અબજનું આર્થિક પેકેજ આપવા નિર્ણય
Share This Article
Facebook Email Print
Previous Article કરોડોની જમીન પર કબજો કરનાર ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા, મોટા ગજાના બિલ્ડરર્સની સંડોવણી
Next Article UPમાં લવ-જેહાદ કાયદો : પહેલાં એક મહિનામાં 14 કેસ નોંધાયા, 51 લોકો જેલમાં ધકેલાયા; જેમાંથી એકપણ હિન્દુ નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up