સુરત : શહેરના પૂણા વિસ્તારમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે.પૂણા પોલીસે ગોડાઉનમાંથી 19 લાખનું નકલી ઘી ઝડપી પાડયું છે.આ સાથે નકલી ઘી વેચનાર 2 આરોપીની ધરપકડ થઇ છે.

Sign in to your account