By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં 23 બેઠકો પર કેજરીવાલનું ઝાડુ ફરી વળ્યું, કોંગ્રેસ એક ખાતુ પણ ન ખોલી શકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 23 બેઠકો પર કેજરીવાલનું ઝાડુ ફરી વળ્યું, કોંગ્રેસ એક ખાતુ પણ ન ખોલી શકી
GeneralPoliticsSurat

સુરતમાં 23 બેઠકો પર કેજરીવાલનું ઝાડુ ફરી વળ્યું, કોંગ્રેસ એક ખાતુ પણ ન ખોલી શકી

HM News
Last updated: 23/02/2021 10:58 AM
HM News
5 years ago
Share
SHARE

આજે સવારે સુરત મનપાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે મતદાન પેટીમાંથી બહાર આવશે.ત્યારે સુરત ના ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને એસવીએનઆઈટી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે.બંને મતગણતરી સેન્ટર પર બે તબક્કામાં મતગણતરી શરૂ કરવામાં આવી છે.એસવીએનઆઈટી ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 29, 14, 27, 25, 1, 21, 10 અને 15 ની મતગણતરી થશે.તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 30, 19, 28, 26, 9, 22, 11 અને 18ની મતગણતરી થશે.ગાંધી કોલેજ ખાતે પહેલા તબક્કામાં વોર્ડ નંબર 23, 4, 6, 8, 16, 2 અને 13ની મતગણતરી થશે. તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 24, 5, 7, 12, 17, 3 અને 20 ની મતગણતરી થશે.

સુરત મહાનગરપાલિકાનું પરિણામ Live :

બપોરે 2 વાગ્યા સુધી સુરતમાં ભાજપ 50 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.તો આપને 16 બેઠકો મળી છે.બીજી 2 બેઠકો પર આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.જોકે,આ વચ્ચે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર હજી સુધી ખાતુ ખોલાવી શક્યા નથી. બપોર સુધી માત્ર એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.

સુરતમાં આમ આદમી પાર્ટી જંગી જીત તરફ આગળ વધી રહી છે. 2 4 13 અને 16 આપની જીત થઈ છે.

વોર્ડ નંબર 1, 6, 14, 21, 23 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ 10 માં ભાજપની પેનલનો વિજય

સુરતમાં આમ આદમી પાર્ટીએ જીતનું ખાતુ ખોલાવ્યું છે.વોર્ડ નંબર 16માં ચારેય પેનલમાં આપના ઉમેદાવારોની જીત થઈ છે. તો સાથે જ વોર્ડ નંબર 4માં પણ આપની જીત થઈ છે.ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આપ પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા. કોર કમિટી સભ્ય રામ ધડુકે સુરતના જનભાગીદારી સાથે મહાનગરપાલિકા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.આપ પાર્ટીને 60 જેટલી બેઠકો મળવાની વાતો કરી સુરતમાં 18 સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.પાસ વર્સિસ કોંગ્રેસની લડાઈનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે.

વોર્ડ ન 4 માં આપ આગળ, ભાજપની વોર્ડ નબર 6 માં જીત નક્કી, વોર્ડ 8 માં બે આપ અને બે બીજેપીની પેનલ આગળ. વોર્ડ 10 માં બીજેપી આગળ

સુરતમાં આ મહાનગરપાલિકાની ચૂંંટણીમાં આપની એન્ટ્રી થઈ છે વોર્ડ નંબર 2, 4 અને 8માં આપની પેનલ આગળ ચાલી રહી છે. વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે. વોર્ડ નંબર 10માં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે.વોર્ડ 29 માં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 6 પાનાંની સુસાઇડ નોટમાં છુપાયેલું રહસ્ય દાદરાનગર અને દમણ પ્રસાશનના મોટાં અધિકારીઓને બેનકાબ કરશે ? આવશે મોટો ભૂચાલ ?
Next Article BIG BRAKING : સુરતમાં આંચકાનજક પરિણામ બાદ કોંગ્રેસ દયનીય પરિસ્થિતિમાં પોંહચતા કોંગ્રેસ શહેર પ્રમુખ બાબુભાઈ રાયકાએ આપ્યુ રાજીનામુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up