કોરોના મહામારીમાં શહેરીજનોની સુવિધાઓ અંગે કોઈ પણ સમસ્યા હોય તો ત્વરિત સેવાઓ અને યોગ્ય માર્ગદર્શન,નિરાકરણ થઈ શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 123 8000/1800 120 3882 સેવા શરૂ કરવામાં આવી છે.આ ઉપરાંત,શહેરના ઝોન મુજબ વિવિધ નંબરો હેલ્પલાઈન પર સંપર્ક સાધી શકાશે.
સુરત મહાનગરપાલિકાની મુખ્ય ઓફીસમાં 2423750/56, 2422285/87, 9724346001 નંબર પર તથા સેન્ટ્રલ ઝોનમાં 2420547 અને 2427726(મો.97277 40932), વરાછા ઝોનમાં 2547750 તથા 2547648(મો.9724346031), કતારગામ ઝોનમાં 2480518, 2480564, 2485700, 2486300(મો.97243 46011) રાંદેર ઝોનમાં 2786181/83 તથા 2781439,(મો.97277 40921) અઠવા ઝોનમાં 2663049/50 (મો.97243 46015/17) અને દક્ષિણ પૂર્વ ઝોનમાં 2331903/4/5 (મો.97243 46049-52) નંબર ડાયલ કરી સંપર્ક સાધી શકાશે.
આ ઉપરાંત પાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર ઓનલાઈન ફરિયાદ કરી શકશે.


