By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતીઓ માસ્ક અચૂક પહેરજો નહીં તો દંડ થશે : શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પષ્ટતા કરાઈ,માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતીઓ માસ્ક અચૂક પહેરજો નહીં તો દંડ થશે : શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પષ્ટતા કરાઈ,માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવશે
GeneralSurat

સુરતીઓ માસ્ક અચૂક પહેરજો નહીં તો દંડ થશે : શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પષ્ટતા કરાઈ,માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવશે

HM News
Last updated: 26/03/2021 8:46 AM
HM News
5 years ago
Share
SHARE

– પાલિકા અને પોલીસ વિભાગના નિવેદનોમાં ભારોભાર વિરોધાભાસ
– સુરત પોલીસ અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોને માસ્ક વિતરણ કરી રહ્યા છે.

સુરત : સુરત શહેરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સત્તાધીશો અને વહીવટી તંત્રના આવતા નિવેદનોને લઈને લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે.સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધીને સ્પષ્ટતા કરી છે કે,જે વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યો નહીં હોય તેને દંડ ફટકારવામાં આવશે.પોલીસ વિભાગ દ્વારા મોટાપાયે માસ્ક વિતરણ કરવામાં આવશે પરંતુ જાહેર સ્થળો ઉપર માસ્ક વગર દેખાતાં વ્યક્તિને અચૂકપણે દંડ ફટકારવામાં આવશે.

સુરત કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.ગઈકાલે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પણ આડકતરી રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી માસ્ક નહીં પહેરનારાઓને દંડ નહીં કરવામાં આવે.એક પ્રકારે લોકોમાં એવો મેસેજ ગયો કે માસ્કના દંડથી મુક્તિ આપવામાં આવી છે.બીજી તરફ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે માસ્ક વગર ફરતા લોકોને દંડ નહીં પરંતુ પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવશે.બંને નિવેદનોમાં સતત વિરોધાભાસ સામે આવવાના કારણે લોકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે.ગઈકાલે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલું નિવેદન અને આજે પોલીસ કમિશનર અજયકુમાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ભારોભાર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકાર અને ન્યાયાલય દ્વારા પણ માસ્ક ફરજિયાત પહેરવા માટે ટકોર કરવામાં આવી છે.સુરતમાં વધતા કોરોનાના કેસ અટકાવવા માટે માસ્કની આવશ્યકતા અંગે સતત લોકોમાં છેલ્લા ઘણા સમયથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને માસ્ક ન પહેરનારાઓ સામે દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.આજે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે,માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવશે તેમાં કોઈ મૂંઝવણ રહેતી નથી.લોકોમાં કોઈપણ પ્રકારની અવઢવ ન રહેવી જોઈએ એવી સ્પષ્ટ વાત પોલીસ કમિશનરે કરી છે.ન્યાયાલય દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છે કે,કોરોના સંક્રમણ સમય દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત છે.

સુરતના નવનિયુક્ત મેયર દ્વારા કરવામાં આવતી જાહેરાતોને લઈને સમગ્ર શહેરમાં મૂંઝવણ ઊભી થઈ છે.જે લોકોને વચ્ચે પોતાની સારી છબી ઉભી કરવાનો પ્રયાસ સત્તાધીશો કરી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી માસ્કને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળતું હતું.શહેરમાં માસ્કને લઈને સુરત કોર્પોરેશનના સત્તાધીશો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોવાને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.જોકે,પોલીસ કમિશનરની સ્પષ્ટતા પછી માસ્ક નહીં પહેરનારા વ્યક્તિ પાસેથી દંડ લેવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં કોઈ જૂતા ન ફેકેં એટલે 40 મસ્જિદો ઢાંકી દેવાઈ
Next Article આજ રાત્રિથી દાદરા નગર હવેલી અને દિવ-દમણમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up