By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત-તાપી જિલ્લામાં તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા, રૂા.૧૯,૫૦૦ દંડ સરકારી તિજોરીમાં જમા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત-તાપી જિલ્લામાં તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા, રૂા.૧૯,૫૦૦ દંડ સરકારી તિજોરીમાં જમા
GeneralSouth Gujarat

સુરત-તાપી જિલ્લામાં તોલમાપના કાયદાનો ભંગ કરનારા વેપારીઓ દંડાયા, રૂા.૧૯,૫૦૦ દંડ સરકારી તિજોરીમાં જમા

HM News
Last updated: 20/01/2021 12:01 PM
HM News
5 years ago
Share
SHARE

– ટી.વી.માં ખરાબી હોવા છતા ગ્રાહકને ફિલપકાર્ટ દ્વારા રીપેરીંગ કરી ન આપતા નોટીસ ઈસ્યુ કરતા કંપનીએ પાર્થ ચોટલીયાને રૂા.૨૭,૯૯૯ની રકમ પરત કરી

બારડોલી : ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ ડિસેમ્બર-૨૦૨૦ના મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનીયર / સીનીયર નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ ૪૩ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૧૯,૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરત અને તાપી જિલ્લાના ૨૭૪૬ વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાદનની કામગીરી હાથ ધરી રૂા.૨૭,૬૨,૯૨૬ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી.બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જમાં સુરતના અડાજણ પાટીયા ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૯ વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.૧૧૦૦૦નો દંડ તથા તાપી જિલ્લાના વાલોડના બુહારી ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૨૦ વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.૪૦૦૦નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મળેલી ફરિયાદ અનુસાર ઓકટોમ્બરમાં જહાગીર પુરા ખાતે રહેતા પાર્થ ચોટલીયાએ ઓનલાઈન ફિલપકાર્ડ દ્વારા ટીવી ખરીદ્યું હતું. ટી.વી.માં પ્રોબ્લેમ હોવાથી વોરંટી હોવા છતા રીપેરીગ કરી ન આપતા કચેરી દ્વારા ફિલપકાર્ડ અને વીમા કંપનીને નોટીશ ઈસ્યુ કરતા ફિલપકાર્ટ દ્વારા તેઓને ટી.વીની કિંમતના ૭૦ ટકા લેખે રૂા.૨૭,૯૯૯ની રકમ પરત કરવામાં આવી હતી.બીજા બનાવમાં મનિષા અશોકભાઈ પડસાલાની ફરિયાદ મુજબ નિધી ડાયમંડ તરફથી જી.એસ.ટી. નંબર મેળવવા માટે સિક્યુરીટી ડિપોઝીટ પેટે રૂા.૨૦,૦૦૦ જમા કરાવેલ હતા જે બે વર્ષમાં પુરા થતા રીફંડ કરવાના હોય તે કરેલ ન હતા.જેથી વાણિજયક વેરા અધિકારી નાનપુરાને નોટીસ ઈસ્યુ કરતા ફરીયાદીને સિકયુરીટી ડિપોઝીટ પેટેના રૂા.૨૦ હજાર ડિસેમ્બરમાં પરત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ,પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી,જિલ્લા સેવા સદન-૨, એ-બ્‍લોક,ગ્રાઉન્‍ડ ફલોર અઠવાલાઈન્‍સ,સુરત સંપર્ક સાધવો તેમ જણાવાયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયામાં જળ માફિયાઓ સક્રીય : 20 જેટલી જગ્યાએ ખાનગી બોરવેલમાંથી રાત દિવસ પાણી ઉલેચવાનું શરૂ
Next Article મંત્રી ગણપત વસાવાના હસ્તે માંગરોળ તાલુકાના ગામોમાં રૂ.૬.૩૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up