સુરતના વેલેનજા ખાતે મતદાન સમયે પાસ અને BTPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.આ મારામારી અને ગાડીમાં તોડફોડ મામલે કામરેજ પોલીસે અલ્પેશ કથીરિયા સહિત 150નાં ટોળા સામે ગુનો નોંધ્યો છે.કામરેજ પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.અલ્પેશ કથીરિયા સહિત 150ના ટોળા સામે ગુનો, મતદાન સમયે પાસ અને BTPના કાર્યકરો વચ્ચે થયું હતું