By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત એરપોર્ટના વિકાસ માટે રૃા.353 કરોડનો પ્રોજેક્ટ 7 મહિનામાં પુર્ણ કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત એરપોર્ટના વિકાસ માટે રૃા.353 કરોડનો પ્રોજેક્ટ 7 મહિનામાં પુર્ણ કરાશે
GeneralSurat

સુરત એરપોર્ટના વિકાસ માટે રૃા.353 કરોડનો પ્રોજેક્ટ 7 મહિનામાં પુર્ણ કરાશે

HM News
Last updated: 02/06/2022 5:36 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : ગુજરાતની આથક રાજધાની અને ભારતમાં હીરા અને કાપડના વ્યવસાયનું હબ,મોટી સંખ્યામાં હવાઈ પ્રવાસીઓને આકર્ષે છે.સુરત એરપોર્ટના સર્વગ્રાહી વિકાસ માટેનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.આ માટે રુ.353 કરોડના પ્રોજેકટને આગામી મહિનામાં ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું છે.હાલના ટમનલ બિલ્ડીંગને વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત 8474 ચો.મિ.થી 25520 ચો.મિ.સુધી વિસ્તારાશે.ટમનલ બિલ્ડિંગના વિસ્તરણ માટે 58 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.બિલ્ડિંગના વિસ્તરણ ઉપરાંત,એપ્રોનનું 5 પાકગ-બેથી 18 પાકગ-બે સુધી વિસ્તરણ અને સમાંતર ટેક્સી ટ્રેક(2905 મિટર 30 મિટર)નું બાંધકામ પણ પ્રગતિમાં છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી,નવી અત્યાધુનિક વિસ્તૃત ટમનલ બિલ્ડીગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે,જેની વાષક પેસેન્જર ક્ષમતા 2.6 મિલિયન થશે.તમામ આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ,ટમનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર,5 એરો-બ્રિજ,ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ,મુસાફરો માટે 5 કન્વેયર બેલ્ટ હશે.નવાં ટમનલ બિલ્ડિંગમાં 475 કારની ક્ષમતા સાથે પાકગ એરિયા પણ હશે.ટમનલ 4-સ્ટાર ગ્રીન રેટીગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ(જીઆરઆઇએચએ)રેટેડ ઉર્જા કાર્યક્ષમ ઇમારત હશે.ટમનલ બિલ્ડીંગના આંતરિક ભાગો ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે.સુરત એરપોર્ટ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં વેપારી સમુદાયને સેવા પૂરી પાડે છે,કારણ કે દેશભરના 16 શહેરો સાથે સીધું જોડાયેલું છે.એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટમનલ બિલ્ડીંગ ઔદ્યોગિક શહેર સાથેની કનેક્ટિવિટી વધારશે,જેનાથી પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ મળશે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સ્મીમેર હોસ્પિટલ રેગીગ પ્રકરણ : તપાસ રિપોર્ટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
Next Article પાણી પુરવઠો ખોરવાતા લોકોએ ટેન્કર માગ્યા તો કહેવાયું, ટેન્કર છે ડ્રાઈવર નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up